ETV Bharat / state

પંચમહાલના અપક્ષ ઉમેદવાર લાલા ગઢવીનું મોદીને સમર્થન, કહ્યું જીતીશ તો મોદીને જીત અર્પણ કરીશ - lok sbha election

પંચમહાલ: જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો છે, રાજકીય પક્ષો પ્રચાર કરી મતદારોને રિઝવી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠક માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લાના શિવસેના પ્રમુખ લાલા ગઢવીએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ જીતશે તો તે પોતાની બેઠક મોદીને અર્પણ કરશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 8:05 PM IST

લાલા ગઢવીએ ETV ભારત સાથે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે, પણ ગુજરાતમાં શિવસેના ચૂંટણી લડવાની નથી. મારા કાર્યકર્તાઓની માંગણીને લઇને મેં અપક્ષમાંથી ઊમેદવારી નોંધાવી છે.

લાલા ગઢવીએ જણાવ્યું હતું કે, ચૂટણીમાં તેઓ નારી સુરક્ષા, ગૌરક્ષા તેમજ અવૈધ રીતે ચાલતા કતલખાના, રેલવેના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો તથા અહીંના સ્થાનિક લોકોને બહાર ગામ કામકાજ અર્થે ન જવું પડે તે માટે GIDC બને તે દિશામાં પ્રયત્નો કરશે. તેમણે જણાવ્યું હતું કે, પોતે NDAનો ભાગ હોવાને કારણે જો પંચમહાલ બેઠક પરથી જીતશે, તો તે સીટ PM મોદીને અર્પણ કરશે.

પંચમહાલ લોકસભા બેઠક અપક્ષ ઉમેદવાર લાલા ગઢવી જીતશે તો, મોદીને જીત અર્પણ કરશે

Intro:Body:

પંચમહાલ લોકસભા બેઠકના આ ઉમેદવાર જીતશે તો પોતાની સીટ મોદીને અર્પણ કરશે.

પંચમહાલ,       (ડે પ્લાન પાસ સ્ટોરી છે.)

પંચમહાલ જીલ્લામાં ચુંટણીનો જંગ જામ્યો છે.રાજકીય પક્ષો પ્રચાર કરી

મતદારોને રિઝવી રહ્યા છે.પંચમહાલ લોકસભા બેઠક માટે હવે કુલ છ ઉમેદવારો

મેદાનમાં છે.જેમા શિવસેનાના મહિસાગર અને પંચમહાલ જીલ્લાના પ્રમૂખ લાલાભાઇ

ગઢવીએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.ઈટીવી ભારત સાથે તેમણે વાતચીતમાં

તેમણે જણાવ્યુ હતુ.કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનુ ગઠબંધન છે.પણ

ગુજરાતમાં શિવસેના ચુટણી લડવાની નથી.

મારા કાર્યકર્તાઓની માંગણીને લઇને

મે અપક્ષમાં ઊમેદવારી નોધાવી છે.વધુમા તેમણે ચુટણીમાં

નારીસુરક્ષા,ગૌરક્ષા તેમજ અવૈધ રીતે ચાલતા કતલખાના,રેલ્વેનાપ્રશ્નો જેમા

મહિસાગર જીલ્લામા રેલ્વેની સમસ્યા છે.રોજગારીના પ્રશ્નોછે.અહીના સ્થાનિક

લોકોને બહાર ગામ કામકાજ અર્થે ના જવુ પડે તે માટે જીઆઈડીસી બને તે દિશાના

પ્રયત્નો રહેશે.

પોતે એનડીએનો ભાગ હોવાને કારણે જો પંચમહાલ બેઠક પરથી જીતશે તો તે સીટ

નરેન્દ્ર મોદીને અર્પણ કરશે.

બાઇટ- લાલાભાઇ

ગઢવી

(અપક્ષ ઊમેદવાર લોકસભા બેઠક)

ડે-પ્લાન પાસ સ્ટોરી છે.

સ્લગનેમ R_GJ_PML1_APAXUMEDVAR_.

 ઉપરોકત નામથી વીડીઓ ftp કરેલ છે.R_GJ_PML1_APAXUMEDVAR_

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.