ETV Bharat / state

પંચમહાલમાં એમેઝોન કંપનીના ચોરીના માલ સાથે 2 ઝડપાયા - પંચમહાલ જીલ્લા LCB

પંચમહાલ : જિલ્લાના હાલોલ ખાતેથી એમેઝોન કંપનીના મોબાઈલ ચોરી કરનાર 2 ઇસમોને સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઝડપાયેલા બંને ઇસમો પાસેથી 15 મોબાઈલ પોલીસે કબજે કર્યા હતા.

panchamahal
પંચમહાલ
author img

By

Published : Jan 9, 2020, 11:51 PM IST

પંચમહાલ જીલ્લામાં 2 માસ અગાઉ બનેલી ઘટનામાં ભેજાબાજો દ્વારા એમેઝોન જેવી કંપનીને ચૂનો લગાવવામાં આવ્યો હતો. 2 માસ અગાઉ વડોદરા-હાલોલ હાઈવે પરથી એમેઝોન કંપનીના મોબાઈલ લઈને આવતી વાનમાંથી મોબાઈલ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોધાઇ હતી.

પંચમહાલમાં અમેજોન કંપનીના ચોરીના માલ સાથે 2 ઝડપાયા

આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પંચમહાલ જીલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે, હાલોલના 2 યુવકો તેમની પાસે રહેલા વધુ પડતા મોબાઈલના જથ્થાને વેચવા માટે વડોદરા તરફ જવા માટે હાલોલના જ્યોતિ સર્કલ પાસે ઉભા છે. તે બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જ્યોતિ સર્કલ પર પહોંચી બંને ઇસમોને ઝડપી લઈને તેમની પાસે રહેલા અલગ અલગ કંપનીના 15 જેટલા મોબાઈલના આધાર પુરાવા માંગતા બંને ઇસમો દ્વારા કોઈ આધાર પુરાવા રજુ ન કરવામાં આવતા બંને ઇસમોની હાલોલ પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

જે તપાસ દરમિયાન બંને ઇસમો હાલોલના રહેવાસી છે. તેમજ તેમની ઇકો કાર કે જેને કરાર આધારે એમેઝોન કંપનીમાં માલસામાનની વડોદરાથી હાલોલ ખાતે લાવવા અને લઇ જવા માટે મુકવામાં આવી હતી. જે વાનમાંથી બંને ઇસમોએ અલગ અલગ કંપનીના મોબાઈલ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. તે ઉપરાંત પોલીસે હાલ રૂ.2.21 લાખના મોબાઈલ સાથે બન્ને ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .

Intro:: પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતેથી એમેઝોન કંપનીના મોબાઈલ ચોરી કરનાર બે ઇસમોને સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, ઝડપાયેલા બંને ઇસમો પાસેથી ચોરીના ૧૫ મોબાઈલ પણ પોલીસે કબજે કર્યા છે .

: વર્તમાન સમયમાં ગ્રાહકો ઓનલાઈન ખીરીદી વધુ પડતી કરે છે અને આ ઈ કોમર્સ વેબસાઈટ મારફતે થતી ખરીદીમાં અનેકવાર ગ્રાહકો છેતરાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી પરંતુ પંચમહાલ જીલ્લામાં ૨ માસ અગાઉ બનેલી ઘટના માં ભેજાબાજો દ્વારા એમેઝોન જેવી કંપનીને ચૂનો લગાવ્યો હતો , બે માસ અગાઉ વડોદરા-હાલોલ હાઈવે પરથી એમેઝોન કંપનીના મોબાઈલ લઈને આવતી વાનમાંથી મોબાઈલ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોધાયો હતો . આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથધરવામાં આવી હતી દરમિયાન પંચમહાલ જીલ્લા એલ સી બી પોલીસને બાતમી મળી હતી કે હાલોલના બે યુવકો તેમની પાસે રહેલા વધુ પડતા મોબાઈલના જથ્થાને વેચવા માટે વડોદરા તરફ જવા માટે હાલોલના જ્યોતિ સર્કલ પાસે ઉભા છે તે બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જ્યોતિ સર્કલ પર પહોંચી બંને ઇસમો ૧.ઈરફાન યુસુફ લીમડિયા અને ૨. સફ્વાન અમઝદ લીમડિયા બન્ને રહે હાલોલ ને ઝડપી લઈને તેમની પાસે રહેલા અલગ અલગ કંપનીના ૧૫ જેટલા મોબાઈલના આધારપુરાવા માંગતા બંને ઇસમો દ્વારા કોઈ આધારપુરાવા રજુ ન કરવામાં આવતા બંને ઇસમોની હાલોલ પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન બંને ઇસમો હાલોલ ના રહેવાસી છે તેમજ તેમની ઇકો કાર કે જેને કરાર આધારે એમેઝોન કંપનીમાં માલસામાનની વડોદરાથી હાલોલ ખાતે લાવવા અને લઇ જવા માટે મુકવામાં આવી હતી અને જે વાનમાંથી જ બંને ઇસમો એ અલગ અલગ કંપનીના મોબાઈલ ચોર્યા હોવાની કબુલાત કરી હતી , પોલીસે હાલ રૂ.૨.૨૧ લાખના મોબાઈલ સાથે બન્ને ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .

બાઈટ : એમ જી સંગત્યાની , પી આઈ , હાલોલ પોલીસ મથક
Body:Gj10003Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.