ETV Bharat / state

પંચમહાલમાં સસ્તું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું સામે

પંચમહાલ: કાલોલ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી જરૂરિયાત મંદ લોકોને પૂરું પાડવામાં આવતું અનાજના જથ્થાની ઘટ ઓડિટ તપાસ દરમિયાન બહાર આવતા સમગ્ર મામલામાં ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુમાં મામલાની તપાસ ગાંધીનગરથી ઉચ્ચકક્ષા ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

author img

By

Published : Apr 26, 2019, 8:52 PM IST

વીડિયો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી, તુવેર કૌભાંડ બાદ હવે મધ્ય ગુજરાતના પંચમહાલના કાલોલ નગરમાં પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી ઘઉં ચોખાના અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. કાલોલ નગરમાં આવેલા સરકારી પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાં ઓડીટ હાથ ધરવામાં આવ્યું હતું જે તપાસ દરમિયાન ઘઉંના ચોખા ની મળીને 16000 જેટલી અનાજની બોરીઓની ઘટ આવતા આ મામલે ગોડાઉન મેનેજર એસ.કે વસાવાને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ સસ્પેન્ડ કરવામાં આવેલા ગોડાઉન મેનેજર એસ.કે. વસાવાએ મહેન્દ્ર નામના વ્યક્તિ સામે આ આક્ષેપ લગાવ્યો છે.

પંચમહાલમાં સસ્તું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું સામે
આ તપાસ આ સમગ્ર મામલાની તપાસ હાલ ગાંધીનગર કક્ષાએથી થઈ રહી હોવાનું માલુમ પડ્યું છે અને આગામી સમયમાં મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. અત્રે નોંધનીય છે કે. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો સામાન્યથી ગરીબ લોકો સુધી પહોંચી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, પરંતુ સરકારી ગોડાઉનમાં ત્યારે તે અનાજના જથ્થાની ઘટનો મામલો પ્રકાશમાં આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

Intro:પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉન માંથી જરૂરિયાત મંદ લોકોને પૂરું પાડવામાં આવતું અનાજના જથ્થાની ઘટ ઓડિટ તપાસ દરમિયાન બહાર આવતા સમગ્ર મામલામાં ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુમાં મામલાની તપાસ ગાંધીનગર થી ઉચ્ચ કક્ષા ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

Body:ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી,તુવેર કૌભાંડ બાદ હવે મધ્ય ગુજરાતના પંચમહાલના કાલોલ નગરમાં પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી ઘઉં ચોખાના અનાજના જથ્થાને બારોબાર વગે કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. કાલોલ નગરમાં આવેલા સરકારી પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાં ઓડીટ હાથ ધરવામાં આવ્યું હતું જે તપાસ દરમિયાન ઘઉંના ચોખા ની મળીને ૧૬૦૦૦ જેટલી અનાજની બોરીઓ ની ઘટ આવતા આ મામલે ગોડાઉન મેનેજર એસ.કે વસાવા ને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અને સસ્પેન્ડ કરવામાં આવેલા ગોડાઉન મેનેજર એસ.કે. વસાવાએ મહેન્દ્ર નામના વ્યક્તિ સામે આ આક્ષેપ લગાવ્યો છે.

Conclusion:આ તપાસ આ સમગ્ર મામલાની તપાસ હાલ ગાંધીનગર કક્ષાએથી થઈ રહી હોવાનું માલુમ પડ્યું છે અને આગામી સમયમાં મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો સામાન્યથી ગરીબ લોકો સુધી પહોંચી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ સરકારી ગોડાઉનમાં ત્યારે તે અનાજના જથ્થાની ઘટનો મામલો પ્રકાશમાં આવતા અનેક સવાલો પણ ઉભા થવા પામ્યા છે.

(1)બાઇટ- વી.એસ.સક્સેના ( ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પંચમહાલ)

(2)બાઈટ એસ.કે વસાવા

(સસપેન્ડ થનાર ગોડાઉન મેનેજર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.