ETV Bharat / state

ગોધરા કાંડનો આરોપી પેરોલ રજા પરથી ફરાર - 2002 Gujarat riots news

પંચમહાલ: 2002 સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નામચીન ગુનેગાર ઈરફાન પાડા 15 દિવસના પેરાલ પર હાઈકોર્ટમાંથી મુક્ત થયા બાદ હાજર નહી થતા વડોદરા જેલના જેલરે ઈરફાન પાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

godhra
author img

By

Published : Nov 5, 2019, 11:55 PM IST

વર્ષ ૨૦૦૨ના સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં ગોધરા સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકાર્યા પછી આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. ઈરફાન-પાડા સહિત ચાર આરોપી જામીન મુક્ત છે. તેઓને ચાર અઠવાડિયામાં હાજર થવા તાકીદ કરાઈ હતી, પરંતુ ઈરફાન પાડા તે સમયે પણ કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. અઢી મહિના પછી ઈરફાન પાડા આણંદ પોલીસના હાથે ઝડપાયો હતો. તેને આજીવન કેદની સજા ભોગવવા માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો ગોધરાના રહેવાસી ઈરફાન સીરાજ પાડા 4 ઓક્ટોબરે હાઈકોર્ટના હુકમ હેઠળ 15 દિવસના પેરોલ પર છૂટયો હતો. ઈરફાનને 20મી ઓક્ટોબરે પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે સમયે હાજર ન હતો થયો. જેથી વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારી દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસ વડાને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ ઈરફાન મળી આવ્યો ન હતો.

ઈરફાન પાડા વિરુદ્ધ પેરોલ જમ્પની ફરિયાદ જેલર સી.જે.ગોહિલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પાડા અગાઉ એક વખત પેરોલ પર છૂટયો હતો. પરંતુ તે વખતે ઈરફાન સમયસર જેલમાં પાછો આવ્યો હતો. ત્યાર બાદ બીજી વખત ઈરફાન પાડા પેરોલ પર છૂટ્યો, પરંતુ આ વખતે ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડનો આ આરોપી જેલમાં પાછો આવ્યો નથી.

Intro:સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતો નામચીન ગુનેગાર ઈરફાન પાડા ૧૫ દિવસના પેરોલ પર હાઈકોર્ટમાંથી મુક્ત થવા પછી હાજર નહી થતાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલરે ઈરફાનપાડા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે વર્ષ ૨૦૦૨ના સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં ગોધરા સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકાર્યા પછી આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. ઈરફાન-પાડા સહિત ચાર આરોપી જામીન મુક્ત હોઈ તેઓને ચાર અઠવાડિયામાં હાજર થવા તાકીદ કરાઈ હતી. પરંતુ ઈરફાના પાડા તે સમયે પણ કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. અઢી મહિના પછી ઈરફાન પાડા આણંદ પોલીસના હાથે ઝડપાયો હતો. અને તેને આજીવન કેદની સજા ભોગવવા માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો ઈરફાન સીરાજ પાડા ઘાંચી (રહે.ગોધરા) ગત તા.૪ થી ઓક્ટોબરે હાઈકોર્ટના હુકમ હેઠળ ૧૫ દિવસના પેરોલ પર છૂટયો હતો. ઈરફાનને તા.૨૦મી ઓક્ટોબરે પરત જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ તે હાજર થયો ન હતો. જેથી વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારી દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ, ઈરફાન મળી આવ્યો ન હતો.
જેની ઈરફાન પાડા વિરૃધ્ધ ''પેરોલ જમ્પ''ની ફરિયાદ જેલર સી.જે.ગોહિલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ઈરફાન પાડા અગાઉ એક વખત પેરોલ પર છૂટયો હતો. પરંતુ તે વખતે ઈરફાન સમયસર જેલમાં પાછો આવ્યો હતો. ત્યારબાદ બીજી વખત ઈરફાન પાડા પેરોલ પર છૂટયો પરંતુ આ વખતે ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડનો આ આરોપી જેલમાં પાછો આવ્યો નથી.
Body:કંદર્પ પંડયાConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.