ETV Bharat / state

500 રૂપિયામાં MGVCLનો કર્મચારી ફસાયો, લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો - Employee of MGVCL trapped in 500 rupees, caught in bribe by ACB

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા લાઇનમેનને માત્ર ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ડિકોયરની મદદથી પંચમહાલ એસીબીએ ઝડપી પાડ્યા હતા.નવાઈની વાત એછે આ લાઇન મેન ખેતરમા મોટર લગાડવા માટે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. હાલ એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

a
500 રૂપિયામાં MGVCLનો કર્મચારી ફસાયો, લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો
author img

By

Published : Feb 2, 2020, 5:20 AM IST

પંચમહાલઃ ઘોંઘબા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં એમજીવીસીએલના કેટલાક કર્મચારીઓ અરજદારો પાસેથી ખેતરમાં વીજકનેકશનના નવીન મીટર લગાડવાના નામે 1000-500 રબપિયા લેતા હોવાની પંચમહાલ એસીબીને ફરિયાદ મળી હતી. તેના પગલે પંચમહાલ એસીબી દ્રારા ડિકોયરનો સહકાર મેળવી ટ્રેપગોઠવામા આવી હતી.જેમા ઘોંઘબા એમજીવીએલ કચેરીમાં ફરજ બજાવતા જશુભાઈ હીરાભાઇ પરમાર પોતે ડિકોયર પાસેથી ખેતરમાં વીજકનેક્શનનું નવીન મીટર લગાડી આપવાના કામે રૂપિયા 500ની લાંચની માગણી કરી હતી.જેના પગલે વડોદરા એકમના ઇ.ચા મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગોધરા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઈ અને પીઆઈ જે.એન ડામોરની ટીમ દ્વારા ગોઠવામા આવેલ છટકામાં લાઇનમેન જશુભાઈ ઝડપાઇ ગયા હતા.આ અંગે એસીબીએ ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

Intro:પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા લાઇનમેનને માત્ર ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ડિકોયરની મદદથી પંચમહાલ એસીબીએ ઝડપી પાડ્યા હતા.નવાઈની વાત એછે આ લાઇન મેન ખેતરમા મોટર લગાડવા માટે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.હાલ એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

Body:પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના
ગ્રામીણવિસ્તારમાં એમજીવીસીએલના
કેટલાક કર્મચારીઓ અરજદારો પાસેથી ખેતરમાં વીજકનેકશનના નવીન મીટર લગાડવાના નામે ૧૦૦૦-૫૦૦ રુપિયા લેતા હોવાની પંચમહાલ એસીબીને બાતમી મળી હતી.તેના પગલે પંચમહાલ એસીબી દ્રારા ડિકોયરનો સહકાર મેળવી ટ્રેપગોઠવામા આવી હતી.જેમા ઘોંઘબા એમજીવીએલ કચેરીમાં ફરજ બજાવતા જશુભાઈ હીરાભાઇ પરમાર પોતે ડિકોયર પાસેથી ખેતરમાં વીજકનેક્શનનું નવીન મીટર લગાડી આપવાના કામે રૂપિયા ૫૦૦ ની લાંચની માગણી કરી હતી.જેના પગલે વડોદરા એકમના ઇ.ચા મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગોધરા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઈ અને પીઆઈ જે.એન ડામોરની ટીમ દ્રારા
દ્રારા ગોઠવામા આવેલ છટકામાં લાઇનમેન જશુભાઈ ઝડપાઇ ગયા હતા.આ અંગે એસીબીએ ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

Conclusion:અત્રે નોધનીય છે કે ત્રણ દિવસ પહેલા 28-1-20 ના રોજ પણ મોરવા હડફ તાલુકાના વેજમા માતરીયા ગામના મહિલા તલાટી ઉષાબેન કટારા પણ આવાસ યોજનાના કામો માટે લાભાર્થી પાસેથી ૬૦૦૦ ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.