ETV Bharat / state

ટ્રાફિકની સમસ્યા દુર કરવા નડતરરુપ દબાણોને હટાવવામાં આવ્યા

પંચમહાલઃ જિલ્લામાં આવેલા શહેરા ખાતે રસ્તામાં અડચણરુપ દબાણો આજે શહેરા પોલીસ ટીમ દ્વારા જેસીબીની મદદથી હટાવામાં આવ્યા હતા. આ અડચણ રુપ દબાણોને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતી સર્જાતા પોલીસ દ્વારા આ દબાણહટાવ કાર્યવાહી કરતા દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

author img

By

Published : Apr 27, 2019, 8:25 PM IST

ટ્રાફિકજામની સમસ્યા હટાવવા નડતરરુપ દબાણો દૂર કરવામાં આવ્યા

પંચમહાલ જીલ્લામાં આવેલા તાલુકા મથકોમાં છાસવારે ટ્રાફિકજામ થવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.તેની સામે રોડની આસપાસ આવેલી દુકાનોના વધારાના દબાણોને કારણે પણ આડેધડ વાહનોના પાર્કિગનાં કારણે પણ ટ્રાફિકજામની પરીસ્થિતી સર્જાતી હતી.

ટ્રાફિકજામની સમસ્યા હટાવવા નડતરરુપ દબાણો દૂર કરવામાં આવ્યા

જિલ્લાના શહેરા પોલીસએ આવી ટ્રાફિકજામની પરીસ્થિતીના થાય તે માટે શહેરાનગરમાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગની આસપાસના દુકાનોના વધારાના નડતર રુપ દબાણોને જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યા હતા.શહેરા બસ સ્ટેશન વિસ્તારથી અણિયાદ ચોકડી વિસ્તાર સુધી આ દબાણો હટાવાની કામગીરી કરવામાં આવી હતી.દબાણકર્તામાં પણ પોલીસની કાર્યવાહીના પગલે ફફડાટ વ્યાપી ગઇ હતો.

Intro:Body:

શહેરામાં ટ્રાફિકજામની સમસ્યા હટાવવા નડતરરુપ દબાણો દુર કરવામાં આવ્યા

પંચમહાલ

પંચમહાલ જીલ્લામાં આવેલા શહેરા ખાતે રસ્તામાં અડચણરુપ દબાણો આજે શહેરા

પોલીસ ટીમ દ્વારા જેસીબીની મદદથી હટાવામાં આવ્યા હતા.આ અડચણ રુપ દબાણોને

કારણે ટ્રાફીકજામની પરિસ્થીતી સર્જાતા પોલીસ દ્વારા આ દબાણહટાવ કાર્યવાહી

કરતા દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પંચમહાલ જીલ્લામાં આવેલા તાલુકા મથકોમાં છાસવારે ટ્રાફિકજામ થવાની વ્યાપક

ફરિયાદો ઉઠવા પામી હતી.તેની સામે રોડની આસપાસ આવેલી દુકાનોના વધારાના

દબાણોને કારણે પણ આડેધડ વાહનોના પાર્કિગનાં કારણે પણ ટ્રાફિકજામની

પીરિસ્થીતી સર્જાતી હતી.જીલ્લાના શહેરા પોલીસ આ ટ્રાફિકજામની પરિસ્થીતી

ના થાય તે માટે શહેરાનગરમાથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગની

આસપાસના દુકાનોના વધારાના નડતર રુપ દબાણો જેસીબી મશીન થી દુર કરવામાં

આવ્યા હતા.શહેરા બસ સ્ટેશન વિસ્તારથી અણિયાદ ચોકડી વિસ્તાર સૂધી  આ દબાણો

હટાવાની કામગીરી કરવામાં આવી હતી.દબાણકર્તામાં પણ પોલીસની કાર્યવાહીના

પગલે ફફડાટ વ્યાપી ગઇ હતો.

વીડીઓ એટેચ છે

બાઇટ- એન.એમ. પ્રજાપતિ

 પોલીસ ઇન્સ્પેકટર ,

શહેરા પોલીસ સ્ટેશન,

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.