ETV Bharat / state

ગોધરામાં આઝાદીના લડવૈયાઓના નામ પરથી બગીચાનાનું નામ રાખવાની માંગ

ગોધરાઃ શેહરના વિવિધ વિસ્તારોમાં નવા બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગોધરા પાલિકાના બે લઘુમતી સદસ્યોએ બગીચાને આઝાદીના લડૈયાઓના નામ આપવાની માંગ કરી છે.

ગોધરામાં આઝાદીના લડવૈયાના નામ પરથી બગીચાનાનું નામ રાખવાની માંગ
author img

By

Published : Jun 4, 2019, 10:50 PM IST

ગોધરા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બગીચાઓને આઝાદીના લડવૈયાઓના નામ આપવાની માંગ કરતો પ્રસ્તાવ ગોધરા નગરપાલિકાના બે લઘુમતી સદસ્યો દ્વારા મૂકવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર, ગોધરા શહેરમાં વિવિધ યોજના હેઠળ અલગ અલગ બગીચાઓની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.પણ બગીચાઓના નામ રાખવામાં આવ્યા નથી. ત્યારે આ બગીચીઓના આઝાદીના લડૈયાઓના પરથી રાખવા જોઇએ. આ નામો રાખવાથી લોકોમાં દેશભક્તિની ભાવના જીવંત રહેશે, અને લોકોને દેશ માટે કંઇક કરવાની ભાવના જાગશે તેવા આશયથી આઝાદીના વીરોના નામ પરથી બાગના નામ રાખવા જોઇએ.

બાગોના નામ આ પ્રમાણે છે (૧) ગંગોત્રી નગર બગીચાને મહાત્મા ગાંધી ઉદ્યાન (૨) રામનગર બગીચાને ડો.બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન (૩) દેવ તલાવડી બગીચાને સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન (૪) પથ્થર તલાવડી બગીચાને ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન (૫) જુની લેન્ડફીલ સાઇટજેને સ્વ શતિલાલ.પી. પટેલ ઉદ્યાન (૬) મૈત્રી ગોદ્રા ને એ.પી.જે અબ્દુલ કલામ ઉદ્યાનના નામ આપવાનો પ્રસ્તાવ નગરપાલિકાના બે સભ્યો અકરમભાઈ પટેલ અને યાકુબ એ બકકરે નગરપાલિકા પ્રમુખ સમક્ષ લેખિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારે હવે જોવાનુ રસપ્રદ રહેશે કે,આગામી સામાન્ય સભામાં આ મામલે પાલિકા નામાભિધાન મામલે શું નિર્ણય લેવામાં આવશે.

ગોધરા શહેરના નવા બગીચાઓને આઝાદીના લડવૈયાઓના નામ આપવા પ્રસ્તાવ પંચમહાલ, ગોધરા નગર પાલિકા દ્રારા શહેરના વિવિધ વિસ્તારમાં બગીચા બનાવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે આ બગીચાઓને આઝાદીના લડવૈયાઓના નામ આપવાની માંગ આપવામા આવે તેવો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. ગોધરાનગર પાલિકાના બે લધુમતી સદસ્યો દ્વારા આ પ્રસ્તાવ મુકવામા આવ્યો છે. આ લેખિત પ્રસ્તાવમાં જણાવામાં આવ્યુ છે કે ગોધરા શહેરમાં અલગ અલગ યોજના હેઠળ અલગ અલગ બગીચાઓની કામગીરી પુર્ણ કરી દેવામા આવી છે.પણ હાલ આ બાગનુ નામ કરવાનૂ બાકી છે કે બગીચા જેવી સુંદર કામગીરીને આઝાદીના લડવૈયાજેમને દેશની આઝાદી માટે વર્ષો લડ્યા તેમજ સુધી જેલવાસ ભોગવ્યો અને શહિદી વોરી છે જો તેઓના નામ પર બગીચાઓનુ નામ કરણ કરવામાં આવે તો નગરજનોમા તેમની અંદર ત્યાગ અને બલિદાનની ભાવના જન્મે અને કઇક કરી છૂટવાની ભાવના જાગે.જે બાગોના નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે. જે બાગોના નામ આ પ્રમાણે છે (૧) ગંગોત્રી નગર બગીચાને મહાત્મા ગાધી ઉધાન (૨) રામનગર બગીચાને ડો.બાબા સાહેબ આબેડકર ઉધાન (૩) દેવ તલાવડી બગીચાને સરદાર વલ્લભભાઈ પટેલ ઉધાન (૪) પથ્થર તલાવડી બગીચાને ચદ્રશેખ આઝાદ ઉદ્યાન(૫) જુની લેન્ડફીલ સાઇટજેને સ્વ શતિલાલ પી પટેલ ઉદ્યાન(૬) મૈત્રી ગોદ્રા ને એપીજે અબ્દુલ કલામ ઉદ્યાન નામ આપવાનો પ્રસ્તાવ નગરપાલિકા ના બે સભ્યો અકરમભાઈ પટેલ અને યાકુબ એ બકકરે નગરપાલિકા પ્રમુખને આ લેખિત પ્રસ્તાવ રજુ કર્યો છે.ત્યારે હવે જોવાનુ કે આગામી સામાન્ય સભામાં આ મામલે પાલિકા નામાભિધાન મામલે શુ નિર્ણય લે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.