ETV Bharat / state

CM રૂપાણી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પંચમહાલથી કરાવશે પ્રારંભ - PML

પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે 15મા ખરીફ કૃષિ મહોત્સવ- 2019 નો રાજ્યકક્ષાના કાર્યક્રમને 16 જુન 2019 ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રારંભ કરાવશે. જેના કારણે જિલ્લા વહિવટીતંત્ર કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયું છે. ગુરૂવારના રોજ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ખાનપુર ખાતે પહોંચીને બેઠક યોજી જરૂરી  દિશાનિર્દેશ કર્યા હતા.

પંચમહાલ
author img

By

Published : Jun 13, 2019, 4:56 PM IST

પંચમહાલના આદિવાસી સમાજની વસ્તી ધરાવતા મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામા આવી હતી. જેમાં સ્ટોલ પ્રદર્શન, સભા સ્થળે પહોંચવા મુલાકાતીઓ અને ખેડૂતો માટે પરિવહન વ્યવસ્થા, તેમની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ, સુશોભન, સભા-સ્થળે વીજ પુરવઠો અને ફાયર સેફ્ટીની બાબતમાં સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી દિશાસુચનો કર્યા હતા. તેમણે વરસાદ પડવાની સ્થિતિમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખીને સુચારૂ આયોજન કરવા અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.

પંચમહાલ
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શરૂ કરાઈ તૈયારીઓ

આ નિમિત્તે સભાસ્થળે એક દિવસીય સેમિનાર અને એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે 55 જેટલા ખેતી અને પશુપાલનને લગતા પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. મુખ્યપ્રધાન આવનારા હોવાને કારણે બે ડોમનું કામકાજ પણ ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓ હાજર રહીને બંદોબસ્ત કરવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

Intro:Body:

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પંચમહાલના

ખાનપુરથી પ્રારંભ કરાવશે

ગોધરા

 પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે ૧૫માં  ખરીફ કૃષિ

મહોત્સવ- ૨૦૧૯નો રાજ્યકક્ષાના કાર્યક્રમનો ૧૬-૬-૨૦૧૯ ના રોજ મુખ્યપ્રધાન

વિજયભાઈ રૂપાણી પ્રારંભ કરાવશે.જીલ્લા વહિવટીતંત્ર કાર્યક્રમની તૈયારીમા

લાગી ગયૂ છે.આજે જીલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ખાનપુર ખાતે પહોચીને બેઠક

યોજી જરૂરી  દિશાનિર્દેશ કર્યા હતા.

પંચમહાલના આદિવાસીસમાજની વસ્તી ધરાવતા મોરવા હડફ તાલુકાના

ખાનપુર ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક

યોજવામા આવી હતી.જેમા સ્ટોલ પ્રદર્શન, સભા સ્થળે પહોંચવા મુલાકાતીઓ અને

ખેડૂતો માટે પરિવહન વ્યવસ્થા, તેમની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના

પાણી અને શૌચાલયની સુવિધાઓ, સુશોભન, સભા-સ્થળે વીજ પુરવઠો અને ફાયર

સેફ્ટીની બાબતમાં સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી દિશાસુચનો કર્યા

હતા. તેમણે વરસાદ પડવાની સ્થિતિમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ ખોરવાય નહીં

તે ધ્યાનમાં રાખીને સુચારૂ  આયોજન કરવા અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.

આ નિમિત્તે સભાસ્થળે એક દિવસીય સેમિનાર અને એક્ઝિબીશનનું આયોજન કરવામાં

આવ્યું છે. કાર્યક્રમસ્થળે ૫૫ જેટલા ખેતી અને પશુપાલનને લગતા પ્રદર્શન

સ્ટોલ ઉભા કરવામાં આવશે. મુખ્યપ્રધાન આવનારા હોવાને કારણે બે ડોમનુ

કામકાજ પણ ચાલી રહ્યુ છે.પોલીસ અધિકારીઓ હાજર રહીને બંદોબસ્ત કરવાની

કામગીરીઁનુ નિરિક્ષણ કર્યુ હતુ.

ફોટો એટેચ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.