ETV Bharat / state

શહેરા એસ.ટી. બસ સ્ટેશનની કામગીરી ગોકળગાય ગતિએ - performance

પંચમહાલઃ શહેરા ખાતે બની રહેલ નવા બસ સ્ટેશનની કામગીરી પુર્ણ થવા જઈ રહી છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા મંદગતિએ કામગીરી ચાલી રહી હોવાથી મુસાફરોને કામચલાઉ રીતે ઉભું કરવામાં આવેલા પતરાના બસ સ્ટેશનમાં ગરમીમાં શેકાવાનો વારો આવી રહ્યો છે.

શહેરા એસ.ટી. બસ સ્ટેશન
author img

By

Published : May 18, 2019, 3:11 AM IST

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું વર્ષો જુનું બસસ્ટેશન નવુ બનતું હોવાથી મુસાફરો માટે અત્યારે પતરાનું બસ સ્ટેશન ઊભુ કરવામાં આવી રહ્યુ છે. 1 કરોડ 79 લાખ રૂપિયાના ખર્ચે નવું બસ્ટેશન ઉભુ કરવામાં આવી રહ્યું છે. હાલ નવા બસ સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે, પરંતુ જે કામ બાકી છે તેની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી દિવસો લંબાતા જાય છે.

શહેરા એસ.ટી. બસ સ્ટેશનની કામગીરી ગોકળગાય ગતિએ?

એકબાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, ત્યારે મુસાફરોને આ પતરાવાળા બસ સ્ટેશનમાંમાં શેકવાનો વખત આવી રહ્યો છે. જ્યારે આ બસ સ્ટેશનનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી રોજિંદા મુસાફરોની માગ ઉઠવા પામી છે. આ બાબતે એસ.ટી. વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, આગામી જૂન મહિનામાં નવા બસસ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવશે.

Intro:પંચમહાલ જિલ્લાના તાલુકા મથક શહેરા ખાતે બનતા નવીન રહેલા બસ સ્ટેશનની કામગીરી પુર્ણતાના આરે છે.પણ કોન્ટ્રાકટર દ્વારા મંથરગતિએ કામગીરી ચાલી રહી છે.તેના કારણે મુસાફરોને કામચલાઉ રીતે ઉભું કરવામાં આવેલા પતરામાં બસ સ્ટેશનમાં ગરમીમાં સેકવાનો વારો આવી રહ્યો છે.ત્યારે નવીન બસ સ્ટેશનનું
આગામી જૂન માસમાં થઈ શકે તેવી સંભાવના પણ રહેલી છે.

Body:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વર્ષોજુનું બસ મથક નવીન બનવાનું હોવાથી નવિન બસ મથક બનાવાની લોકમાંગ ઉઠવા પામી હતી.અને તે માંગોને લઈને જૂનું બસ સ્ટેશન તોડી પાડીને
રૂપિયા 1 કરોડ 79 લાખ રૂપિયા ખર્ચે ઉભુ કરવામાં આવી રહ્યું છે
હાલ નવીન બસ સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે.
પણ જે કામ હાલમાં બાકી છે તે કામગીરીની મંથર ગતિએ ચાલી રહી છે. તેના કારણે દિવસો લંબાતા જાય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે.ત્યારે નવીન બસ સ્ટેશનની બાજુમાં બનાવમાં આવેલા પતરાવાળા બસ સ્ટેશનમાંમાં સેકવાનો વખત આવી રહ્યો છે.જ્યારે આ બસ સ્ટેશનનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી રોજિંદા મુસાફરોની માંગ ઉઠવા પામી છે.

Conclusion:આ બાબતે એસટી વિભાગના સુત્રો તરફથી જાણવા મુજબ
આગામી જૂન મહિનામાં લોકાપર્ણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.