ETV Bharat / state

ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણના પગલે પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર - Gujarati News

પંચમહાલ: જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢમાં મંગળવારના રોજ ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણને લઈ મહાકાલી માતાજીના દર્શનના સમયગાળામાં મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન ગુરૂપૂર્ણિમાના દિવસે બપોરના 4:00 કલાકથી બીજે દિવસ તારીખ 17 જુલાઇના રોજ સવારના 5 વાગ્યા સુધી મંદિર માતાજીના દર્શન બંધ રાખવામાં આવ્યા છે. તો આ સમયગાળા બાદ માતાજીના દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણના પગલે પાવાગઢમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
author img

By

Published : Jul 16, 2019, 7:53 AM IST

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ કે જ્યાં 52 શક્તિપીઠમાંનું એક બિરાજમાન શ્રી મહાકાળીકા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂપુર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણ હોવાથી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો માતાજીના દર્શન માટે તારીખ 16 જુલાઇને મંગળવારના રોજ ગુરુપૂર્ણિમાના દિવસથી ખંડગ્રાસ ગ્રહણને લઈ માતાજીના દર્શનમાં વેધ પડતો હોય માતાજીના દર્શન ગ્રહણ દરમિયાન બંધ રાખવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Panchamahal
ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણના પગલે પાવાગઢમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

મંગળવારની બપોરના 4:00 વાગ્યાથી લઇને જ્યારે ગ્રહણનો સ્પર્શ મધ્યરાત્રીના 1.32 કલાકેથી મધ્યરાત્રીની 3.01 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે ગ્રહણનો મોક્ષ સવારે 4.00 કલાકે થશે જેથી મંદિરના દર્શન 17 જુલાઇના સવારના 5.00 કલાક સુધી બંધ રાખવામાં આવશે. જે બાદ માતાજીના દર્શન માટે કપાટ ખોલવામાં આવશે. જે બાદ માતાજીના દર્શનનો સમય રાબેતા મુજબ જળવાઇ રહેશે.

Intro:પંચમહાલ,

પંચમહાલ જીલ્લાનાં પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતી કાલે મંગળવારના રોજ ગુરુપૂર્ણિમા દિવસે ખંડગ્રાસ ગ્રહણને લઈ મહાકાલી માતાજીના દર્શનનો સમય મંદિર ટ્રસ્ટ દ્વારા બદલવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન ગુરુપૂર્ણિમાના દિવસે બપોરના 4:00 કલાક થી બીજે દિવસ તારીખ 17 /7/ 2019 ના રોજ સવારના 5 વાગ્યા સૂધી મંદિર માતાજીના દર્શન બંધ રહેશે. ત્યાર બાદ રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે.

Body:યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી કા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ તારીખ 16/ 7/ 2019 મંગળવારના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણ ને લઈ માતાજીના દર્શનમાં વેધ  પડતો હોય માતાજીના દર્શન ગ્રહણ દરમિયાન બંધ રાખવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તારીખ 16/ 7 /2019 ના રોજ ગ્રહણ બપોરના 4:00 થી વેધ શરૂ થવાનો છે.જ્યારે  ગ્રહણનો સ્પર્શ મધ્ય રાત્રી ના 1.32 કલાકે થી મધ્યરાત્રીની 3.01 કલાક સુધી ચાલુ રહેશે જ્યારે ગ્રહણનો મોક્ષ સવારે 4.00 કલાકે થશે જેથી મંદિરના દર્શન 16/7/19  ના બપોરના 4.00 થી 17/7/19 ના સવાર ના 5.00 કલાક સુધી બંધ રહેશે.Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.