ETV Bharat / state

શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી - Panchmahal news

શહેરા ખાતે આવેલી શ્રીમતી SJ દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સહિત તાલુકા મથકો ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

etv
શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી
author img

By

Published : Jan 25, 2020, 5:19 PM IST

પંચમહાલઃ જિલ્લાના શહેરા ખાતે આવેલી શ્રીમતી SJ દવે હાઈસ્કુલ ખાતે મતદાતા દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમા મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ તેમજ ચૂંટણી અધિકારી અને શહેરાના પ્રાંત ઓફિસર જયકુમાર બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિધાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી
શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી
શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી

ભવિષ્યમાં મતદાર બને ત્યારે મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા હાકલ પણ કરી હતી. આ કાર્યક્રમમાં નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યાં હતાં.

Intro:25મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે.આજે જિલ્લામાં સહિત તાલુકા મથકો ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કૂલમાં ખાતે તાલુકા કક્ષાના મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Body:પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ.જે દવે હાઈસ્કુલ ખાતે મતદાતા દિવસની ઊજવણી કરવામાં આવી હતી.
જેમા મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ તેમજ ચૂંટણી અધિકારી અને શહેરાના પ્રાંત ઓફિસર જયકુમાર બારોટ ઉપસ્થિત રહ્યા હતા.અને શાળાના વિધાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ
સમજાવ્યું હતું.અને ભવિષ્યમાં મતદાર બને ત્યારે મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા હાકલ પણ કરી હતી.આ કાર્યક્રમમાં નવા નોંધાયેલા યુવા મતદારો ચૂંટણીકાર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યાં હતાં.

Conclusion:બાઈટ
જયકુમાર બારોટ ( પ્રાંત અધિકારી) શહેરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.