પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે ખેરોલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જંગલમાં વિશાળ પથ્થરોની ટેકરી ઉપર આવેલા આ મંદિર માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં શીલાની નીચે ગુફામાં ખેરોલ માતાની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન હતી. ત્યારબાદ અહીં ગ્રામજનો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું. માતાના મંદિરની આસપાસ નાના-નાના ડુંગર આવેલા છે. નવરાત્રીંમાં અષ્ટમીના દિવસે માઇભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ગોધરા નજીક ખેરોલ માતાના મંદિરે અષ્ટમીના દિવસે ભક્તોએ કર્યા દર્શન
ગોધરાઃ નવરાત્રીનો તહેવાર હવે અંતિમ ચરણમાં છે. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ રહેલું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે ખેરોલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જયાં અષ્ટમીની ઉજવણી કરી માઈ ભકતોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
ઝોલમપસોપોત
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે ખેરોલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જંગલમાં વિશાળ પથ્થરોની ટેકરી ઉપર આવેલા આ મંદિર માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં શીલાની નીચે ગુફામાં ખેરોલ માતાની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન હતી. ત્યારબાદ અહીં ગ્રામજનો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું. માતાના મંદિરની આસપાસ નાના-નાના ડુંગર આવેલા છે. નવરાત્રીંમાં અષ્ટમીના દિવસે માઇભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
Intro:નવરાત્રિનો તહેવાર હવે અંતિમ ચરણમાં છે ત્યારે નવરાત્રીની આઠમ નું વિશેષ મહત્વ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે ખેરોલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અને આજે આઠમ હોવાથી અહીં ગોધરા સહિત આસપાસના વિસ્તારમાંથી માઈ ભકતોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
Body:પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે પૌરાણિક ખેરોલ માતાનું મંદિર આવેલું છે. ગોધરા દાહોદ મુખ્ય હાઈવે માર્ગ થી ત્રણ કિલોમીટર દૂર જંગલમાં વિશાળ પથ્થરોની ટેકરી ઉપર આવેલા આ મંદિર માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં ખેરોલ માતાની સ્વયંભૂ મૂર્તિ એક મોટી શીલા ની નીચે ગુફામાં બિરાજમાન છે. ત્યારબાદ અહીં ગ્રામજનો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે. માતાના મંદિરની આસપાસ નાના-નાના 7 શીલાઓ ના ડુંગર આવેલા છે.નવરાત્રી આઠમ માઇભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અહીં હોમહવન પણ કરવામાં આવ્યા હતા.
આ મંદિર સાથે લોકવાયકાઓ જોડાયેલી છે.જેમાં અંબા માતા, કાળકા માતા અને ખેરોલ માતા ત્રણ બહેનો હતા.
ત્યારે ખેરોલ માતા અહીં રોકાઈ ગયા હતા તેઓ અહીંના સ્થાનિક ગ્રામજનોમાં એક લોકવાયકા પ્રચલિત છે.ખેરોલ માતાજીના દર્શન કરવા અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો આવે છે. ખેરોલ માતાજી દરેક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.
તંત્ર દ્વારા આ ખેરોલ માતાના મંદિરનો વિકાસ કરી અને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Conclusion:બાઈટ
કિર્તનભાઈ પટેલ ( મંદિરમાં સેવા આપનાર)
ઈશ્વરભાઈ (દર્શનાર્થી) જેમને ચશ્મા પહેરલ છે.
સ્ટોરી ડેપ્લાન પાસ છૅ.