ETV Bharat / state

પંચમહાલમાં લુટેરી દુલ્હનના આરોપીનું સારવાર દરમિયાન મોત

પંચમહાલઃ જિલ્લામાં લુટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કાલોલ તાલુકાના 2 યુવાનો આ લુટેરી દુલ્હનના શિકાર બન્યા હતા. જેમાં પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

pml
author img

By

Published : Jul 21, 2019, 10:51 PM IST

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં લગ્નવાંછુક યુવકોને લગ્નની લાલચ આપી યુવકોને છેતરવાનું કામ કરી રહી હતી તથા યુવકોને લગ્ન કરાવી અમુક રૂપિયા લઈ લેતી હતી.યુવતી લગ્નની પહેલી જ રાત્રે ગમે તેમ કરીને રોકડ રૂપિયા અને બીજા દાગીના લઈને છૂમંતર થઈ જતી હતી.

જેમાં ભરોલા ગામના આ ગેંગનો ભોગ બનેલ યુવાને પોલીસમાં આ મામલે જાણ કરી હતી. જેમાં પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ચીમન ભૈયજી નાયક નામનો આરોપી પણ સામેલ હતો.આ આરોપીને પેટમાં બળતરા થતી હોય તેને જેલ ખાતે હાજર પોલીસ કર્મીઓને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેને કાલોલ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કાલોલમાં સારવાર દરમિયાન કેદી નું મોત

જેમાં સારવાર દરમાયન જ આરોપી ચીમન નાયકનું મોત થયું હતું.આ મોતના પગલે પોલીસ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.ફોરેન્સીક નિષ્ણાંત કાલોલ ખાતે ન હોવાથી આરોપીના મૃતદેહને બરોડા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ હતો.મૃત્યુનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

Intro:પંચમહાલ જિલ્લા માં લૂંટરી દુલ્હન નો કિસ્સો હમણાં પ્રકાશ માં આવ્યો હતો.જેમાં કાલોલ તાલુકા ના 2 યુવાનો આ લૂંટરી દુલ્હન ના શિકાર બન્યા હતા.જેમાં પોલીસ દવારા આ ગેંગ ને ઝડપી પાડવામાં આવી હતી .જેમાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી નું સારવાર દરમાયન મોત થયું હતું.Body:
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા માં લગ્નવાંછુક યુવકો ને લગ્ન ની લાલચ આપી યુવકો ને છેતરવાનું કામ કરી રહી હતી અને યુવકો ને લગ્ન કરાવી અમુક રૂપિયા લઈ લેતી હતી. અને યુવતી લગ્ન ની પહેલી જ રાત્રે ગમે તેમ કરીને રોકડ રૂપિયા અને બીજા દાગીના લઈ ને પર્ણયા ની પહેલી રાત્રે જ છુમંતર થઈ જતી હતી.જેમાં ભરોલા ગામના આ ગેંગ નો ભોગ બનેલ યુવાને પોલીસ માં આ મામલે જાણ કરી હતી જેમાં પોલીસ દવારા આ ગેંગ ના તમામ ને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં ચીમન ભયજી નાયક નામનો આરોપી પણ સામેલ હતો.જેમાં તેને પેટ માં બળતરા થતી હોય તેને જેલખાતે હાજર પોલીસ કર્મીઓને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ દવારા તેને કાલોલ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જેમાં સારવાર દરમાયન જ આરોપી ચીમન ભયજી નાયક નું મોત થયું હતું.આ મોત ના પગલે પોલીસ તેમજ વહીવટી તંત્ર ના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.ફોરેન્સીક નિષ્ણાત કાલોલ ખાતે ન હોવાથી આરોપી ના મૃત દેહ ને બરોડા ખાતે પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવેલ હતો.મરણ નું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળે એમ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.