ETV Bharat / state

પંચમહાલમાં અંબાજી પદયાત્રીઓને કારે અડફેટે લેતા, 3ના મોત - પદયાત્રી

પંચમહાલ: જિલ્લામાં શહેરા ખાતે કાર ચાલકે અંબાજી જતા પદ યાત્રીઓને અડફેટે લેતા 3ના મોત નિપજ્યા હતા. ભાદરવા મહિનાની પૂનમ ભરવા માટે અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને જતા હોય છે. જેમાં પંચમહાલમાં શહેરા નજીક અંબાજી જતા પદયાત્રીઓ સ્વીફ્ટ કારે અડફેટે લેતા 3ના મોત થયા હતા. જેમાં દેવગઢ બારીયા તરફી એક પદયાત્રીઓનો સંઘ ગઈ કાલે નીકળ્યો હતો. જેમાં વહેલી સવારે શહેરા પાસે આવેલા લાંભી ગામ પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે આ પદયાત્રીઓને અડફેટે લેતા 3 જેટલા યાત્રીઓના મોત ઘટનાસ્થળે થયા હતા. જેમાં 2 લોકો દેવગઢ બારીયાના ભૂત પગલા અને એક યાત્રી મોરવા હડફના પરબીયાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા કારને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અંબાજી પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3ના મોત
author img

By

Published : Sep 3, 2019, 11:01 AM IST

પંચમહાલ જિલ્લાના શહેરાના લાભી પાસે આજે વહેલી સવારે એક કારે અંબાજી જતા સંઘને અડફેટે લેતા ત્રણ યાત્રાળુઓને મોત નીપજ્યાં છે. આ યુવાનોમાં 25 વર્ષીય શૈલેસ સોમાભાઈ બારીયા જે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના ભુતપગલા ગામનો રહેવાસી હતો. 26 વર્ષીય અશ્વિન કનકસિંહ બારીયા જે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં આવેલા ભુતપગલા ગામનો રહેવાસી છે. આ સાથે જ 18 વર્ષીય કમલેશ રમણભાઈ પટેલ જે પંચમહાલના મોરવા હડફ તાલુકાના પરબીયા ગામનો રહેવાસી હતો.

Intro:પંચમહાલ જિલ્લા માં શહેરા ખાતે સ્વીફ્ટ કાર ચાલકે અંબાજી જતા પદ યાત્રીઓ ને અડફેટે લેતા 3 ના મોત નિપજ્યા
Body:ભાદરવા મહિના ની પૂનમ ભરવા માટે અંબાજી ખાતે મોટી સંખ્યા માં લોકો પદયાત્રા કરી ને જતા હોય છે.જેમાં આજરોજ પંચમહાલ માં શહેરા નજીક અંબાજી જતા પદયાત્રીઓ સ્વીફ્ટ કરે અડફેટે લેતા 3 ના મોત થયા હતા.જેમાં દેવગઢ બારીયા તરફી એક પદયાત્રીઓ નો સંઘ ગઈ કાલે નીકળ્યો હતો જેમાં આજે વહેલી સવારે શહેરા પાસે આવેલ લાંભી ગામ પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે આ પદયાત્રીઓ ને અડફેટે લેતા 3 જેટલા યાત્રીઓ ના મોત થયા હતા .જેમને શહેરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં 2 લોકો દેવગઢ બારીયા ના ભૂત પગલાં અને એક યાત્રી મોરવા હદફ ના પરબીયા ના હોવાનું જાણવા મળેલ છે .પોલીસ દવારા કાર ને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે .
મૃતકો ના નામ ::

૧.શૈલેસ સોમાભાઈ બારીયા
ઉ.વ. ૨૫, ગામ : ભુતપગલા તા.દેવગઢબારીયા,જી.દાહોદ

૨. અશ્વિન કનકસિંહ બારીયા
ઉ.વ. ૨૬, ગામ : ભુતપગલા તા.દેવગઢબારીયા,જી.દાહોદ

૩. કમલેશ રમણભાઈ પટેલ
ઉ.વ. ૧૮, ગામ : પરબીયા તા.મોરવા હડફ,જી.પંચમહાલConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.