ETV Bharat / state

પંચમહાલમાં પાણી પુરવઠા વિભાગે 700 જેટલા હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી

પંચમહાલઃ જિલ્લામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થતી હોય છે. તાલુકા મથક શહેરા ખાતેના ગ્રામીણ વિસ્તારોમાં પણ પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક ફરિયાદો પાણી પુરવઠા વિભાગને કરવામાં આવતી હોય છે. જેના પગલે જે ગ્રામીણ વિસ્તારમાં આવેલા હેન્ડપંપને રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

pml
author img

By

Published : May 20, 2019, 10:06 PM IST

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થવા પામતી હોય છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જવાને કારણે જે હેન્ડપંપો આવેલા છે તેમાં પાણી ઊંડે જતું રહેતું હોય છે અથવા તો પાણી ઓછું આવતું હોય છે. આ બાબતને લઈને પાણી પૂરવઠાની કચેરી ખાતે છેલ્લા એક મહિનામાં 800 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી 60 જેટલા ગામોના 700 હેન્ડપંપ રીપેરીંગ કરી દેવામાં આવ્યા છે. આ મામલે 6 જેટલી ટીમો હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી રહી છે.

પંચમહાલમાં પાણી પુરવઠા વિભાગે 700 જેટલા હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થવા પામતી હોય છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જવાને કારણે જે હેન્ડપંપો આવેલા છે તેમાં પાણી ઊંડે જતું રહેતું હોય છે અથવા તો પાણી ઓછું આવતું હોય છે. આ બાબતને લઈને પાણી પૂરવઠાની કચેરી ખાતે છેલ્લા એક મહિનામાં 800 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી 60 જેટલા ગામોના 700 હેન્ડપંપ રીપેરીંગ કરી દેવામાં આવ્યા છે. આ મામલે 6 જેટલી ટીમો હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી રહી છે.

પંચમહાલમાં પાણી પુરવઠા વિભાગે 700 જેટલા હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી
Intro:પંચમહાલ જિલ્લામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થતી હોય છે.તાલુકા મથક શહેરા ખાતેના ગ્રામીણ વિસ્તારોમાં પણ પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક ફરિયાદો પાણી પુરવઠા વિભાગને કરવામાં આવતી હોય છે.જેના પગલે જે ગ્રામીણ વિસ્તારમાં આવેલા હેન્ડપમ્પોને રીપેર કરવાની કામગીરી હાથ ધરવા પામી છે.

Body:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થવા પામતી હોય છે.જેમાં પાણીનો વપરાશ ઉનાળામાં વધી જવાને જે હેન્ડપમ્પો આવેલા છે.તેમાં પાણી ઊંડે જતું હોય છે કે પછી પાણી ઓછું આવતું હોય છે.આ બાબતને લઈને પાણી પુરવઠાની કચેરી ખાતે પાછલા એક મહિનામાં 800 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી 60 જેટલા ગામોના 700 હેન્ડપમ્પ રીપેર કરી દેવામાં આવ્યા છે.આ મામલે છ જેટલી ટીમો હેન્ડપમ્પ રીપેરીંગની કામગીરી કરી રહી છે.

Conclusion:બાઈટ-
રાજેશ મામતોરા
ડેપ્યુટી ઈજનેર
પાણી પૂરવઠા વિભાગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.