ETV Bharat / state

નવસારીમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું - વિજ્ઞાન-ગણિત પ્રદર્શન

નવસારીઃ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નવસારી જિલ્લામાં યોજાયું હતું. જેમાં જિલ્લાની 300 જેટલી શાળાએ ભાગ લીધો હતો. જેમાં 212 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં ગણદેવી તાલુકાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકાની ધોલાઈ પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 20, 2019, 4:59 AM IST

તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકા કક્ષાનો, ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ મેળો ગણદેવી તાલુકાના ધોલાઈ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થય અને સ્વછતા, સંસાધન વ્યવસ્થાપન,કચરાનું વ્યવસ્થાપન અને પરિવહન પ્રત્યાયન જેવા વિવિધ વિષયો પર જિલ્લાભરની શાળા માંથી 212 જેટલી કૃતીઓ ચિખલી,વાંસદા,ગણદેવી,નવસારી ખાતે રજૂ કરવામાં આવી હતી.

નવસારીમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું

જેમાં કૃષિ અને સજીવ ખેતીના વિષય તેમજ "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી" આધારિત રજુ કરવામાં આવેલી કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ મોડેલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ વિવિધ વિષયો પર જિલ્લાભરની શાળા માંથી રજુ કરવામાં આવેલ 212 જેટલી કૃતી માંથી શ્રેષ્ઠ કૃતિને રાજ્યકક્ષાએ પ્રતિયોગિતામાં મોકલવામાં આવશે.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક

નોંધ :જિલ્લા શિક્ષણ અધિકારીની ભલામણ હોય તેમજ શિક્ષણ જગતની ઘણી મેટરમાં ETV-BHARAT ને ઘણો સહયોગ જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી વત્તિ મળે છે જેથી આ મેટરને ન્યુઝમાં અચૂક સ્થાન આપી સહયોગ આપવા વિનંતી

એંકર-જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ,જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નવસારી જિલ્લામાં યોજાયું હતું જેમાં જિલ્લાની 300 જેટલી શાળા એ ભાગ લીધો હતો જેમાં 212 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવી હતી.જેમાં ગણદેવી તાલુકાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકાની ધોલાઈ પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું

તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકા કક્ષાનો ,ગણિત.વિજ્ઞાન અને પર્યાવરણ મેળો ગણદેવી તાલુકાના ધોલાઈ ,પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થય અને સ્વછતા .સંસાધન વ્યવસ્થાપન .કચરાનું વ્યવસ્થાપન અને પરિવહન પ્રત્યાયન જેવા વિવિધ વિષયો પર જિલ્લાભર ની શાળા માંથી 212 જેટલી કૃતીઓ ચિખલી,વાંસદા,ગણદેવી,નવસારી ખાતે રજૂ કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને સજીવ ખેતી ના વિષય તેમજ "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી" આધારિત રજુ કરવામાં આવેલી કૃતિ આકર્ષણ નું કેન્દ્ર બની હતી તેમજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ મોડેલો લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.તેમજ વિવિધ વિષયો પર જિલ્લાભર ની શાળા માંથી રજુ કરવામાં આવેલ-212 જેટલી કૃતી માંથી શ્રેષ્ઠ કૃતિ ને રાજ્યકક્ષા એ પ્રતિયોગિતામાં મોકલવામાં આવશે

Body:તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકા કક્ષાનો ,ગણિત.વિજ્ઞાન અને પર્યાવરણ મેળો ગણદેવી તાલુકાના ધોલાઈ ,પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતોConclusion:ગણદેવી તાલુકાના ધોલાઈ ,પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થય અને સ્વછતા .સંસાધન વ્યવસ્થાપન .કચરાનું વ્યવસ્થાપન અને પરિવહન પ્રત્યાયન જેવા વિવિધ વિષયો પર જિલ્લાભર ની શાળા માંથી 212 જેટલી કૃતીઓ ચિખલી,વાંસદા,ગણદેવી,નવસારી ખાતે રજૂ કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને સજીવ ખેતી ના વિષય તેમજ "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી" આધારિત રજુ કરવામાં આવેલી કૃતિ આકર્ષણ નું કેન્દ્ર બની હતી તેમજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ મોડેલો લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.તેમજ વિવિધ વિષયો પર જિલ્લાભર ની શાળા માંથી રજુ કરવામાં આવેલ-212 જેટલી કૃતી માંથી શ્રેષ્ઠ કૃતિ ને રાજ્યકક્ષા એ પ્રતિયોગિતામાં મોકલવામાં આવશે

બાઈટ 1:મયુરીબેન પટેલ (શિક્ષિકા ,વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ લાવનાર )

સ્ટોરી બેન્ડ

1:વિવિધ વિષયો પર જિલ્લાભર ની શાળા માંથી -212 જેટલી કૃતી બાળ વિજ્ઞાનીકો દ્વારા રજૂ કરવામાં આવી

2:જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ગણદેવીના ધોલાઈ પ્રાથમિક શાળા ખાતે યોજાયું

3:"ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નવસારી જિલ્લામાં યોજાયું

4:નવસારી જિલ્લાની 300 જેટલી શાળા એ ભાગ લીધો હતો જેમાં 212 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવી હતી.

ભાવિન પટેલ
નવસારી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.