ETV Bharat / state

Rain in Navsari: શહેરમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ક્યારે કરશે કામગીરી? - Rain in Navsari

નવસારી શહેરમાં ભારે વરસાદના કારણે (Rain in Navsari) નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા આવ્યું હતું. તેમજ સારા વરસાદના કારણે નદી, તળાવનું પાણી (Gujarat Rain Update) નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા લોકોને મુશ્કેલીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પાણી કેટલાક વિસ્તારમાં ઘૂસી જતા સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે.

Rain in Navsari : શહેરમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ક્યારે કરશે કામગીરી?

author img

By

Published : Jul 12, 2022, 10:00 AM IST

નવસારી : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક (Rain in Navsari) વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારી શહેરમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના કારણે નવસારીને કેટલી નદી, નાના મોટા તળાવ ફુલ થતાં પણ જોવા મળ્યા છે, ત્યારે નવસારીની નજીક આવેલી પૂના નદી ભયજનક સપાટીથી ઉપર વહેતા નીચાણવાળા વિસ્તાર વસવાટ કરતા લોકોને ભારે હાલાકી (Gujarat Rain Update) ભોગવવાનો વારો આવ્યો છે.

ગંદકીનું સામ્રાજ્ય
ગંદકીનું સામ્રાજ્ય

આ પણ વાંચો : મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ

ગંદકીનું સામ્રાજ્ય - નવસારીની નજીક આવેલી પૂના નદી ભયજનક સપાટીથી ઉપર રહેતા નદીનું (Moonsoon Gujarat 2022) પાણી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો ભોગો પડ્યો હતો. પૂરના પાણી સવારે ઓસરતાં વરસાદી પાણી (Dirt after rain in Navsari) સાથે વહીને આવેલી ગંદકી અને ખાડીની જળકુંભી રસ્તા ઉપર પથરાઈ ગઈ હતી. તેના કારણે શહેરના રિંગરોડ તેમજ રૂસ્તમ વાળી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

નાગરિકોએ કરી માંગ - નવસારી શહેરની ખાસ કરીને થાળીની જળકુંભી રસ્તા પર પરિવર્તન રસ્તાઓ તળાવ જેવા દેખાયા હતા. તેને લઈને સ્થાનિકોને ડર હતો ક્યાંક જળકુંભી સાથે જન જાનવર તેઓને નુકસાન ના પહોંચાડે. તો બીજી તરફ જાહેર રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવર માટે પણ તકલીફ જોવા મળી હતી. વધતી ગંદકીને લઈને નાગરીકોએ તંત્રને સાફ કરવા માંગ પણ કરી હતી, ત્યારે તંત્ર હવે નાગરિકોને રાહતનો શ્વાસ (Rain In Gujarat) ક્યારે આપે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.