ETV Bharat / state

ભાજપ પર ડાઘ? પ્રેમસંબંધના વહેમમાં ભાજપ યુવા મોરચા પ્રમુખ પર પતિએ કર્યો હુમલો - Navsari news

ગણદેવી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પર જીવલેણ હુમલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ પત્ની સાથેના પ્રેમ સંબંધ હોવાના વહેમમાં પતિએ ભાજપ યુવા મોરચા પ્રમુખ પર ચપ્પુથી હુમલો કર્યો હતા. જેને પોલીસ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (BJP president Attack in Gandevi)

ભાજપ પર ડાઘ? પ્રેમસંબંધના વહેમમાં ભાજપ યુવા મોરચા પ્રમુખ પર પતિએ કર્યો હુમલો

author img

By

Published : Nov 10, 2022, 11:37 AM IST

નવસારી પતિએ પોતાની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી એક યુવક (Priyank Patel Attack in Gandevi) ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર યુવક ગણદેવી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. જ્યારે હુમલાખોર યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. બીલીમોરા પોલીસે શંકાશીલ પતિ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. (Bilimora Police)

ગણદેવી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પર જીવલેણ હુમલો

શું હતો સમગ્ર મામલો ગણદેવી શહેરના ભાજપના યુવા મોરચા પ્રમુખ (Ganadevi BJP Youth Front President) પ્રિયાંક પટેલ બીલીમોરામાં પત્ની સાથેના પ્રેમ સંબંધ હોવાના વહેમમાં પતિએ પ્રિયાંક પટેલ પર ચપ્પુથી હુમલો કરી જમણા હાથે ઘા જીકી દીધા હતા. જેથી તે લોહી લુહાણ થતા જમીન પર ફસાઈ પડ્યો હતો. એટલેથી ઓછું હોય તેમ હુમલાખોરે તેના માથામાં પથ્થર મારીને ગંભીર રીતે ઈજા પહોંચાડતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રમુખને બચાવવા માટે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને હુમલખોરથી છોડાવ્યો હતો. (love affair Attack in Gandevi)

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હુમલાપુર જતા જતા ધમકી આપી હતી કે તું 'જો મારી પત્ની સાથે આડા સંબંધ રાખીશ તો તને જાનથી મારી નાખીશ' તો બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાજપ યુવા મોરચાના પ્રમુખને લોકોએ સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં રવાના કર્યા હતા. ભાજપના યુવા મોરચાના પ્રમુખના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેની ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. (BJP president Attack in Gandevi)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.