ETV Bharat / state

ચપ્પુની અણીએ લૂંટ : વૃદ્ધે ગળાની ચેન આપતા લૂંટારાઓને કહ્યું મારવું હોય તો બંનેને મારી નાખજો - aged house robbery in sadakpor village

ચીખલીના સાદકપોર ગામે વૃદ્ધના ઘરમાં લૂંટારાઓએ (robbery in sadakpor village) લુટફાટ મચાવી હતી. ચપ્પુ, રિવોલ્વર જેવા હથિયારો લાવીને સોનું રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ચીખલી પોલીસ સાથે LCB દોડતી થઈ છે. (aged house robbery in sadakpor village)

ચપ્પુની અણીએ લૂંટ : વૃદ્ધે ગળાની ચેન આપતા લૂંટારાઓને કહ્યું મારવું હોય તો બંનેને મારી નાખજો

author img

By

Published : Dec 13, 2022, 8:17 PM IST

ચીખલીના સાદકપોર ગામે વૃદ્ધના ઘરમાં લૂંટારાઓ ત્રાટક્યા

નવસારી : નવસારીમાં દિવસેને દિવસે ક્રાઈમના બનાવો વધતા જાય છે. ત્યારે ચીખલી તાલુકાના (Sadakpor village Robbery) સાદકપોર ગામે રાત્રીના 8:30 લૂંટારોએ વૃદ્ધને બાનમાં લીધા હતા. લૂંટારાઓએ ચપ્પુ, રિવોલ્વર જેવા હથિયારો બતાવી સોનું, મોબાઈલ રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલીક બનાવ સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (aged house robbery in sadakpor village)

શું છે સમગ્ર ઘટના સાદકપોર ગામે રહેતા લક્ષ્મણ પટેલ જેમની ઉંમર 72 વર્ષ છે અને તેઓ હાલ નિવૃત્તિ જીવન ગાળી રહ્યા છે. ઘરમાં તેઓ તેમની પત્ની ભીખીબેન સાથે રહે છે અને તેમને પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. જેવો પણ પોતાના પરિવાર સાથે અન્યત્ર રહે છે ત્યારે ગઈકાલે રાત્રે જમ્યા બાદ પતિ-પત્ની ટીવી જોઈ રહ્યા હતા તે સમયે સૌપ્રથમ બે અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશે છે અને ત્યારબાદ અન્ય ત્રણ લૂંટારૂઓ ઘરમાં પ્રવેશીને ચપ્પુ અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી હિન્દી ભાષામાં જે કંઈક ઘરમાં હોય તે આપી દેવા ધમકી આપે છે. (old man house Robbery in Chikhli)

મારવું હોય તો મારી નાખજો આ સમગ્ર ઘટનાથી હેબતાઈ ગયેલા વૃદ્ધિ સૌપ્રથમ પોતાની (Navsari Crime News) ગળાની ચેન આપતા કહ્યું હતું કે મારી પાસે બસ આ જ છે. મને કોઈ નુકસાન કરતા નહીં અને જો મારવું જ હોય તો પતિ પત્ની અમને બંનેને મારી નાખજો એકને મારતા નહીં. લુંટારુઓ પત્ની પાસેથી મંગળસૂત્ર ધાકધમકીથી મેળવ્યા બાદ કેશની માંગણી કરી હતી. જેથી વૃદ્ધે પોતાના કબાટમાં રહેલા દસ હજાર આપ્યા બાદ હવે કઈ વધ્યું નથી તેવી વાત કરી હતી. જેથી લુટારો અને તેમની વાતમાં વિશ્વાસ આવી તેવો જતા રહ્યા હતા. (Robbery at Sadakpor village of Chikhli)

જિલ્લામાં ચોર લુટારોનો ત્રાસ થોડા સમય પહેલા જિલ્લાના ત્રણ અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ (robbery in sadakpor village) નોંધાયા બાદ ચીખલી તાલુકાના સાદકપોર ગામે ચોંકાવનારો બનાવ બન્યો છે. આ સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો છે અને અધિકારીઓએ પણ તપાસમાં જોડાયા છે. જિલ્લામાં ચોર લુટારોને પોલીસનો ધાક રહ્યો ન હોય તેમ પોલીસ પણ અન્ય કામગીરીમાંથી પેટ્રોલિંગ સહિતની કામગીરીમાં નિયમિત બને તેવી માંગ શહેરીજનો દ્વારા પામી છે. (Sadakpor village Robbery case)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.