ETV Bharat / state

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એના શિક્ષકે કરી વિદ્યાર્થી નરેન્દ્રની આ વાત

author img

By

Published : Jun 10, 2022, 10:45 PM IST

Updated : Jun 10, 2022, 10:57 PM IST

શુક્રવારે દેશના વડાપ્રધાન મોદી (PM Narendra Modi in Navsari) પોતાના વતન રાજ્ય ગુજરાતમાં આવ્યા હતા. ગુજરાત મુલાકાત દરમિયાન ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. પણ આ વખતેનો પ્રવાસ એમના માટે એની બાળપણની (PM Narendra Modi recalled his Childhood) યાદને વાગોળવા જેવો પણ રહ્યો હતો. જેઓ નવસારીમાં પોતાની સ્કૂલના શિક્ષકને મળવા માટે પહોંચી ગયા હતા.

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એના શિક્ષકે કરી વિદ્યાર્થી નરેન્દ્રની આ વાત
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એના શિક્ષકે કરી વિદ્યાર્થી નરેન્દ્રની આ વાત

નવસારી: વડાપ્રધાન નરેંદ્ર મોદીનો ગુજરાત (PM Narendra Modi in Gujarat) પ્રવાસ હંમેશા કંઈક ખાસ બની જાય છે. આ વખતે તેમનો ગુજરાત પ્રવાસની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. આ તસવીરમાં વડાપ્રધાન મોદી પોતાના ચાહનારાઓના ઘેરામાં નહી, પંરતુ તે વ્યક્તિને મળી રહ્યા છે, જેમણે નાનપણમાં તેમને ભણાવ્યા (PM Narendra modi with Jagdish Nayak) હતા. આ તસવીર નવાસારીની છે, જ્યાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પોતાની સ્કૂલના શિક્ષક (PM Narendra Modi recalled his School Days) સાથે મુલાકાત કરી હતી. તેમની સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાયક છે. આ તસવીરમાં પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા છે, જ્યારે તેના પહેલાના સ્કૂલના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપી રહ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન માટે બનાવવામાં આવી રહી છે ખાસ પ્રકારની પાધડી, જૂઓ વીડિયો...

જગદીશ નાયક કહે છે: કોઈપણ શિક્ષક માટે આનાથી વધુ આનંદનો દિવસ કયો હોઈ શકે? તેને ભણાવેલા વિદ્યાર્થી દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન હોય. તેમના આશીર્વાદ લેવા તેમની પાસે આવે. ગાંધી ટોપી પહેરીને અને સફેદ શર્ટ પહેરેલા જગદીશ નાયક પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ભાવ વિભોર જોવા મળી રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવસારીનો પ્રવાસ પ્રેરણાદાયી સાથે ભાવ વિભોર થઈ જવાય એવો રહ્યો છે. વડાપ્રધાન મોદી તેમના શિક્ષક સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પણ આ ક્ષણ એમના કાર્યક્રમ કરતા અલગ બની રહી. તેઓ વડનગરની પ્રાથમિક શાળાના તેમના શિક્ષક જગદીશભાઈ નાયક ને મળ્યા હતા. તેમના આશીર્વાદ મેળવ્યા હતા, જગદીશભાઈ નાયક એ તેમના સંસ્મરનો વર્ણવ્યા હતા.

શિક્ષકને મળ્યા વડાપ્રધાન - તસવીર નવસારીની જણાવવામાં આવી રહી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પૂર્વ શાળાના શિક્ષકને મળ્યા હતા. તેમની શાળાના શિક્ષકનું નામ જગદીશ નાઈક છે. આ તસવીરમાં વડાપ્રધાન તેમના શિક્ષકને હાથ જોડીને નમન કરી રહ્યા છે, જ્યારે તેમના પૂર્વ શાળાના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ આપી રહ્યા છે.

આ પણ વાંચો - એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ

જગદીશ નાઈક આ અંદાજમાં જોવા મળ્યા - કોઈપણ શિક્ષક માટે આનાથી વધુ આનંદનો દિવસ કયો હોઈ શકે કે તેમના દ્વારા ભણેલ વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બને અને તેમના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચે. ગાંધી ટોપી પહેરીને અને સફેદ શર્ટ પહેરેલા, જગદીશ નાયક પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ઉત્સાહિત દેખાય છે.

Last Updated : Jun 10, 2022, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.