ETV Bharat / state

Navsari Corona Update: આજે 15 Corona Positive Case નોંધાયા - navsari corona news

નવસારી જિલ્લામાં Corona હારી રહ્યો છે. જેમાં નવસારીમાં અત્યાર સુધીમાં Corona Positive Case 7,000ને પાર પહોંચ્યા છે. જેમાં આજે મંગળવારે નવસારીમાં 16 લોકો Corona સંક્રમિત થયા હતા, જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે વધુ 2 દર્દીઓના Coronaથી મોત નોંધાયાં છે.

Navsari Corona Update
Navsari Corona Update
author img

By

Published : Jun 8, 2021, 8:25 PM IST

  • જિલ્લામાં મંગળવારે નવા 16 લોકો Corona સંક્રમિત થયા
  • 46 દર્દીઓએ Coronaને હરાવ્યો
  • આરોગ્ય વિભાગના ચોપડે વધુ 2 દર્દીઓના Coronaથી મોત

નવસારી: નવસારી જિલ્લામાં Corona હારી રહ્યો છે. જેમાં નવસારીમાં અત્યાર સુધીમાં Corona Positive Case 7,000ને પાર પહોંચ્યા છે. જેમાં આજે મંગળવારે નવસારીમાં 16 લોકો Corona સંક્રમિત થયા હતા, જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે વધુ 2 દર્દીઓના Coronaથી મોત નોંધાયાં છે.

આ પણ વાંચોઃ Navsari Corona Update: Corona સંક્રમિત કેસ ઘટ્યા, નવા 28 લોકો Corona Positive

નવસારીમાં અત્યાર સુધીમાં 6,647 દર્દીઓ Coronaથી સાજા થયા

નવસારી જિલ્લામાં Corona Positive Caseમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હજી પણ Corona ધીમે પગલે આગળ વધી રહ્યો હોય તેવી સ્થિતી જોવાઇ રહી છે. જેમાં આજે મંગળવારે વધુ 16 લોકોનો ઉમેરો થયો છે. જેની સામે જિલ્લામાં 46 દર્દીઓ Coronaથી સાજા થયા છે, જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વાંસદાના 60 વર્ષીય વૃદ્ધા અને ચીખલીની 46 વર્ષીય મહિલાનું Coronaથી મોત નોંધાયું છે.

આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં Corona રિકવરી રેટમાં થયો વધારો

આ પણ વાંચોઃ Navsari Corona Update : Active caseની સંખ્યા 829 થઇ

અત્યાર સુધીમાં 7,014 Corona Positive Case નોંધાયા

નવસારી જિલ્લામાં Corona Caseમાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ Corona ધીમે પગલે આગળ વધી રહ્યો છે. જેમાં જિલ્લામાં રોજના નોંધાતા Corona Positive Caseને કારણે કુલ Corona દર્દીઓની સંખ્યા 7,014 થઈ છે. જો કે, એની સામે Coronaને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6,647 દર્દીઓએ Coronaને હરાવ્યો છે, જ્યારે 14 મહિનામાં નવસારીમાં Coronaથી કુલ 189 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.