ETV Bharat / state

બે દિવસની બાળકીને કાતિલ ઠંડીમાં બાંકડા પર મૂકી માતા ગાયબ - Navsari Civil Hospital

નવસારીમાં બે દિવસની બાળકી મંદિરાના બાંકડે (Baby girl left in Radha Krishna temple) છોડીને જતુું છે. મંદિરમાં રહેતા પૂજારી દંપત્તિને વહેલી સવારે કાતિલ ઠંડીમાં જજુમી રહેલી બાળકીના રડવાનો અવાજ સાંભળતા દોટ મૂકી હતી. હાલ બાળકીને હોસ્પિટલમાં ખસેડીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. (baby girl leaving in Navsari)

બે દિવસની બાળકીને કાતિલ ઠંડીમાં બાંકડા પર મૂકી માતા ગાયબ

author img

By

Published : Nov 22, 2022, 5:52 PM IST

નવસારી : શહેરમાં માતૃત્વને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. નવસારીની નજીક એક મંદિર પાસે બે દિવસની (two day baby girl in temple) બાળકી મંદિરના પટાંગણમાં આખી રાત કાતિલ ઠંડી સામે જજુમતી રહી હતી. મંદિરમાં રહેતા પૂજારી દંપત્તિને વહેલી સવારે ધ્યાને આવતા 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. (baby girl leaving in Navsari)

માતૃત્વને શર્મસાર કરતી ઘટના : મંદિરાના બાંકડે કોઈ બાળકી છોડીને જતું રહ્યું

શું છે સમગ્ર મામલો નવસારીને નજીક આવેલા કસ્બા ગામે રાધાકૃષ્ણના મંદિરમાં આમ (Baby girl left in Radha Krishna temple) તો લોકો દર્શન કરવા અને મનોકામના પૂર્ણ થાય તે માટે જતા હોય છે. પરંતુ વહેલી સવારે તાજી જન્મેલી બાળકીને ભગવાન ભરોસે મૂકી માતા ગાયબ થઈ ગઈ હતી. મંદિરમાં રેહતા પૂજારીના પત્ની સવારે છ વાગ્યે પોતાના ઘરની બહાર પટાંગણમાં કામ અર્થે બહાર નીકળતા તેઓને સિમેન્ટના બાંકડા પર બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. તેઓએ નજીક જઈને જોતા લાલ કલરના કપડામાં એક નવજાત બાળકને લપેટીને મૂકવામાં આવ્યું હતું. (girl in Kasba village)

બે દિવસની બાળકીનો અવાજ મંદિરના પૂજારી ભરત વૈધે જણાવ્યું કે, આ જોઈ પૂજારીના પત્ની પણ ચોંકી ગયા હતા. તેઓએ ઘરમાં જાણ કરી ત્યારબાદ પૂજારી અને તેમની પત્નીએ વધુ ઠંડીના કારણે બાળક ઠુઠવાઈ ના જાય તે માટે તેઓએ તરત જ ગરમ સાલ બાળકને ઓઢાવી દીધી હતી, ત્યારબાદ મંદિરના ટ્રસ્ટી તેમજ સરપંચને જાણ કરી હતી. સરપંચ અને ટ્રસ્ટી તાત્કાલિક મંદિરે પહોંચી 108 બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક બાળકીને જરૂરી સારવાર આપી હતી. હાલ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ આખી રાત કાતિલ ઠંડીનો સામનો કરીને રડતી બાળકીના મા બાપ બનીને તેની સારવાર કરી રહી છે, ત્યારે જન્મથી જુસ્સો લઈ પેદા થયેલી બે દિવસની બાળકીનો અવાજ માતા સુધી પહોંચે એવી હાલ ડોક્ટર આશા સેવી રહ્યા છે. (Navsari Civil Hospital)

આકૃતીય ઘણું નીંદનીય નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર સહિત બાળ સુરક્ષા એકમ દ્વારા સિવિલ હોસ્પિટલ અને કેટલાક વિસ્તારોમાં ઘોડિયા ઘર બનાવીને ત્યજી દેવાયેલા બાળકોને રાખવામાં આવે છે. તોપણ આ પ્રકારની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવે છે. મંદિરના પૂજારી ભરત વેૈદ જણાવ્યા મુજબ આકૃતીય ઘણું નિંદનીય છે. સારું થયું કે બાળકીને મંદિરના બાંકડા પર મૂક્યું જો કોઈ અવાવરું જગ્યા પર મૂકી હોત તો આજે બાળકીનો જીવ પણ ન બચ્યો હોત. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકી હાલ સ્વસ્થ છે. ડોક્ટરોના ઓબજાર વેશન માં છે અને ટાઇમ ટુ ટાઇમ ડોકટરો બાળકીની તપાસ કરી રહ્યા છે.(baby girl leaving in Navsari)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.