ETV Bharat / state

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે ચોરીના રેકેટનો ખુલાસો કરી, 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો - ગેરકાયદેસર રીતે માટીનું ખનન

નવસારી: કુદરતી ગૌણ ખનીજો સરકારની તિજોરીને મજબુત બનાવતા હોય છે, પરંતુ ગૌણ ખનીજોની ચોરીઓ વધી રહી છે એ અર્થતંત્ર માટે ખતરારુપ છે. નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે માટી ચોરીના રેકેટનો ખુલાસો કરી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
author img

By

Published : Dec 3, 2019, 10:14 PM IST

ગૌણ ખનીજોના ખનન માટે સ્થાનિક કક્ષાએ ગ્રામપંચાયતથી માંડીને રાજ્યસરકારના ખાણખનીજ વિભાગ સુધીની પરવાનગીઓ લેવાની હોય છે, અને રોયલ્ટી ભરવાની હોય છે, જેમા રોયલ્ટી અને પરવાના લીધા વગર ગેરકાયદેસર રીતે માટીનું ખનનના કારસાને ખાણખનીજ વિભાગે પકડી પાડ્યો છે.

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
નવસારીના ઈટાળવા ગામે રાત્રી દરમિયાન ચાલતા માટી ચોરીના રેકેટમાં 5 ટ્રક, 1 જેસીબી મશીન અને એક માટી ખોદવાનું પોકલેન મશીન સ્થળ પરથી ખાણખનીજ વિભાગે પકડી પાડ્યું છે. ચોરીની માટીને રાત્રિ દરમિયાન અંજામ આપતો હતો. ખનીજ વિભાગે બાતમીના આધારે રેકેટનો પર્દાફાર્શ કર્યો છે,પરંતુ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક

કુદરતી ગૌણ ખનીજો સરકારની તિજોરીને મજબુત બનાવતા હોય છે પરંતુ ગૌણ ખનીજોની ચોરીઓ વધી રહી છે એ અર્થતંત્ર માટે ખતરારુપ છે નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે માટી ચોરીના રેકેટનો ખુલાસો કરી 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે....ગૌણ ખનીજોના ખનન માટે સ્થાનિક કક્ષાએ ગ્રામપંચાયતથી માંડીને રાજ્યસરકારના ખાણખનીજ વિભાગ સુધીની પરવાનગીઓ લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે જેમા રોયલ્ટી અને પરવાના લીધા વગર ગેરકાયદેસર રીતે માટીનુ ખનનના કારસાને ખાણખનીજ વિભાગે પકડી પાડ્યો છે નવસારી ના ઈટાળવા ગામે રાત્રી દરમ્યાન ચાલતા માટી ચોરીના રેકેટમા 5 ટ્રક, 1 જેસીબી મશીન અને એક માટી ખોદવાનુ પોકલેન મશીન સ્થળ પરથી ખાણખનીજ વિભાગે પકડી પાડ્યુ છે સરકારી જગ્યામા માટી ભેગી કરી માટી ચોરીને રાત્રી દરમ્યાન અંજામ આપતા હતા ખનીજ વિભાગે બાતમીના આધારે રેકેટનો પર્દાફાર્શ કર્યો છે પરંતુ આરોપીઓ નાસી જવામા સફળ રહ્યા છે...

Body:

ગૌણ ખનીજોના ખનન માટે સ્થાનિક કક્ષાએ ગ્રામપંચાયતથી માંડીને રાજ્યસરકારના ખાણખનીજ વિભાગ સુધીની પરવાનગીઓ લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે જેમા રોયલ્ટી અને પરવાના લીધા વગર ગેરકાયદેસર રીતે માટીનુ ખનનના કારસાને ખાણખનીજ વિભાગે પકડી પાડ્યો છે નવસારી ના ઈટાળવા ગામે રાત્રી દરમ્યાન ચાલતા માટી ચોરીના રેકેટમા 5 ટ્રક, 1 જેસીબી મશીન અને એક માટી ખોદવાનુ પોકલેન મશીન સ્થળ પરથી ખાણખનીજ વિભાગે પકડી પાડ્યુConclusion:ગૌણ ખનીજોના ખનન માટે સ્થાનિક કક્ષાએ ગ્રામપંચાયતથી માંડીને રાજ્યસરકારના ખાણખનીજ વિભાગ સુધીની પરવાનગીઓ લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે જેમા રોયલ્ટી અને પરવાના લીધા વગર ગેરકાયદેસર રીતે માટીનુ ખનનના કારસાને ખાણખનીજ વિભાગે પકડી પાડ્યો છે નવસારી ના ઈટાળવા ગામે રાત્રી દરમ્યાન ચાલતા માટી ચોરીના રેકેટમા 5 ટ્રક, 1 જેસીબી મશીન અને એક માટી ખોદવાનુ પોકલેન મશીન સ્થળ પરથી ખાણખનીજ વિભાગે પકડી પાડ્યુ છે સરકારી જગ્યામા માટી ભેગી કરી માટી ચોરીને રાત્રી દરમ્યાન અંજામ આપતા હતા ખનીજ વિભાગે બાતમીના આધારે રેકેટનો પર્દાફાર્શ કર્યો છે પરંતુ આરોપીઓ નાસી જવામા સફળ રહ્યા છે...

બાઈટ- 1 નિરવભાઈ રાઠોડ ( માઈન સુપરવાઈઝર,ખાણખનીજ વિભાગ,નવસારી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.