ETV Bharat / state

Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત, જિલ્લા ક્લેકટરે યોજી મહત્ત્વની બેઠક

રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને નવસારી જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. નવસારી નગરપાલિકા પણ પરીક્ષાાર્થીઓ માટે નગરપાલિકાની આઠ સીટી બસો વિના મૂલ્ય ફાળવવામાં આવી છે. રવિવારે પરીક્ષાના સમય પહેલા અને પરીક્ષા પૂરી થશે એ સમયે વિદ્યાર્થીઓને સરળતાથી બસ મળી રહે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.

Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત, જિલ્લા ક્લેકટરે યોજી મહત્ત્વની બેઠક
Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત, જિલ્લા ક્લેકટરે યોજી મહત્ત્વની બેઠક
author img

By

Published : Apr 9, 2023, 7:27 AM IST

Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત, જિલ્લા ક્લેકટરે યોજી મહત્ત્વની બેઠક

નવસારીઃ રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને નવસારી જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. નવસારી નગરપાલિકા પણ પરીક્ષાાર્થીઓ માટે નગરપાલિકાની આઠ સીટી બસો વિના મૂલ્ય ફાળવવામાં આવી છે. રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને નવસારી જિલ્લા વહિવટી તંત્ર એ તમામ તૈયારીઓ કરી લીધી છે. પરીક્ષાાર્થીઓ માટે નગરપાલિકાની આઠ સીટી બસ વિના મૂલ્ય ફાળવવામાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: જૂનાગઢમાં પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા

તંત્ર તૈયારઃ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા તારીખ 09.04.2023 ના રોજ બપોરે 12.30 કલાક થી 1.30 કલાક સુધી લેવાશે. નવસારી વહીવટી તંત્રએ પણ પરીક્ષા આયોજન બંધ રીતે સુપેરે પાર પડે તેવું આયોજન કર્યું છે. નવસારી જિલ્લાના 75 પરીક્ષા કેન્દ્રોના 901 વર્ગખંડોમાં પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 27030 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે હેલ્પલાઈન નંબર 02637-257477 પર સંર્પક કરી શકાશે. આ પરીક્ષા સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થાય એ માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ વિષેશ ધ્યાન રાખ્યું છે. તમામ કેન્દ્ર પર અધિકારીઓને ફરજ સોંપી દેવામાં આવી છે. જેમાં બોર્ડના પ્રતિનિધિ 80 , કેન્દ્ર સંચાલક 75 , સીસીટીવી ઓબ્ઝર્વર 75, સુપરવાઈઝર 291, ખંડ નિરિક્ષક 1017, કલાર્ક 116 તથા પોલીસ ગાર્ડ 375 નો સમાવેશ થાય છે.

ફ્લાઈંગ સ્કવોડઃ આ ઉપરાંત 28 ફ્લાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આમ કુલ 2505 અધિકારીઓ/કર્મચારીઓને ફરજ પર નિયુકત કરાયાં છે. નવસારી વિજલપુર નગરપાલિકાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરી છે. નવસારી વિજલપોર નગરપાલિકા એ પરીક્ષાને લઈને આવનાર પરીક્ષાર્થીઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી શાંતિપૂર્ણ રીતે પહોંચે તે માટે નવસારી વિજલપુર નગરપાલિકાની આઠ સીટી બસ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફાળવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Junior clerk Exam 2023 in Navsari : નવસારી તંત્ર જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સજ્જ, શી થઇ ગોઠવણ જૂઓે

નવસારીમાં આઠ કેન્દ્રઃ જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે પાલિકાની બસ સવારથી કાર્યરત રહેશે. જે નવસારીના 8 સેન્ટરો પર નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એક એક બસ ફાળવવામાં આવી છે. જેની નવસારી વિજલપોર નગરપાલિકાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. નવસારી વિજલપુર નગરપાલિકા પ્રમુખ જીગીશા જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્ક ની પરીક્ષાને લઈને અમે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે આઠ સીટી બસો પાડી છે. જે વિદ્યાર્થી ઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે જે આવતીકાલે સવારે થી કાર્યરત થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.