ETV Bharat / state

બીલીમોરામાં ITIના વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલે, ABVPના આગેવાનોએ આપાવી પરીક્ષાની મંજૂરી - bilimora

નવસારી: યુવા પેઢીની ભાવિ અધ્ધરતાલ ન થાય તે માટે નવસારીના બીલીમોરા શહેરમાં આવેલા ઔદ્યોગિક એકમના વિદ્યાર્થીઓએ સંસ્થાને તાળાબંધી કરતા હંગામો મચી જવા પામ્યો હતો. જેના સમર્થનમાં ABVPના આગેવાનો આવીને હડતાલ પર ઉતરેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતા સંસ્થાના સંચાલકોએ સમાધાન માટે લેખિત ખાતરી આપીને વાતાવરણ શાંત કર્યુ હતું.

બીલીમોરામાં ITIના વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલે
author img

By

Published : Jul 8, 2019, 3:24 PM IST

રાજ્યમાં ચાલતા ઔદ્યોગિક એકમોને ગુજરાત કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ પરીક્ષા ઉપરાંત નેશનલ કાઉન્સિલ વોકેશનલની પરીક્ષાઓ પણ આપી શકે એવી માંગ કરવામાં આવી હતી. પરંતુ તે માંગ પર રોક લગાવતા વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ થતા હડતાલનું શસ્ત્ર ઉગામી વિદ્યાર્થીઓએ નવસારીના બીલીમોરામાં આવેલા એકમને તાળા બંધી કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

બીલીમોરામાં ITIના વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલે, ABVPના આગેવાનોએ આપાવી પરિક્ષાની મંજુરી

તો આ સમયે ABVPની દરમિયાન ગીરીને લઈને સંચાલકોએ નેશનલ કાઉન્સિલ વૉકેશનલની પરીક્ષા આપી શકશે. એવી લેખિત ખાતરીઓ આપતા વિદ્યાર્થીઓની કરેલ જંગમાં જીત થઇ હતી.

Intro: યુવાપેઢીની ભાવિ અધ્ધરતાલ ન થાય તે માટે નવસારીના બીલીમોરા શહેરમાં આવેલ ઔદ્યોગિક એકમના વિદ્યાર્થીઓએ સંસ્થાને તાળાબંધી કરતા હંગામો મચી જવા પામ્યો હતો જેના સમર્થનમાં એવીબીપીના આગેવાનો આવીને હડતાલ પર ઉતરેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતા સંસ્થાના સંચાલકોએ સમાધાન માટે લેખિત ખાતરીઓ આપી ને વાતાવરણ શાંત કર્યું હતું

Body:વીઓ -૧ રાજ્યમાં ચાલતા ઔદ્યોગિક એકમોને ગુજરાત કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ પરીક્ષા ઉપરાંત નેશનલ કાઉન્સિલ વોકેશનલ ની પરીક્ષાઓ પણ આપી શકે એવી માંગ કરવામાં આવી હતી પરંતુ એ માંગ પર રોક લગાવતા વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ થતા હડતાલનું શસ્ત્ર ઉગામી વિદ્યાર્થીઓએ નવસારી ના બીલીમોરા માં આવેલ એકમને તાળા બાંધી કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને એવીબીપીની દરમ્યાનગીરીને લઈને સંચાલકોએ નેશનલ કાઉન્સિલ વૉકેશનલની પરીક્ષા આપી શકશે એવી લેખિત ખાત્રીઓ આપતા વિદ્યાર્થીઓની કરેલ જંગમાં જીત થઇ હતી Conclusion:રાજ્યમાં ચાલતા ઔદ્યોગિક એકમોને ગુજરાત કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ પરીક્ષા ઉપરાંત નેશનલ કાઉન્સિલ વોકેશનલ ની પરીક્ષાઓ પણ આપી શકે એવી માંગ કરવામાં આવી હતી પરંતુ એ માંગ પર રોક લગાવતા વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ થતા હડતાલનું શસ્ત્ર ઉગામી વિદ્યાર્થીઓએ નવસારી ના બીલીમોરા માં આવેલ એકમને તાળા બાંધી કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને એવીબીપીની દરમ્યાનગીરીને લઈને સંચાલકોએ નેશનલ કાઉન્સિલ વૉકેશનલની પરીક્ષા આપી શકશે એવી લેખિત ખાત્રીઓ આપતા વિદ્યાર્થીઓની કરેલ જંગમાં જીત થઇ હતી

બાઈટ -૧ કેવિન પટેલ ( કારોબારી સભ્ય એ વી બી પી ભારત વલસાડ )

બાઈટ -૨ એમ ડી માસ્ટર ( આચાર્ય આઈ ટી આઈ બીલીમોરા નવસારી )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.