ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસે મોદી સરકારના આ કાયદાનું કર્યું ઉલ્લંઘન

author img

By

Published : Sep 27, 2019, 5:18 PM IST

નવસારીઃ આ વર્ષે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગાંધી વિચારોને દરેકે દરેક લોકો સુધી પહોંચાડવા માટે શુક્રવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનુન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલીનું આયોજન કર્યું હતું.

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસે મોદી સરકારના આ કાયદાનું કર્યું ઉલ્લંઘન

અંગ્રેજી સલતન દ્વારા મીઠાના આકરા કાયદાઓ સામે મહાત્મા ગાંધીજીએ નવસારી ઐતિહાસિક દાંડી ખાતેથી ચપટી મીઠું ઉંચકી સવિનય કાનુન ભંગ કર્યો હતો. જેને ધ્યાને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શુક્રવારથી ગાંધી સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પૂર્વે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જે બાદમાં પ્રાર્થના મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગી કાર્યકરોને સવિનય ભંગ સાથે નિકળનારી ગાંધી સંદેશ યાત્રા વિશે માહિતગાર પણ કર્યા હતાં.

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસે મોદી સરકારના આ કાયદાનું કર્યું ઉલ્લંઘન

આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ યાત્રાને ફ્લેગ ઓફ કરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે અમિત ચાવડાએ અને તમામ કાર્યકરોએ હેલ્મેટ પહેર્યા વગર જ અને ગાંધી ટોપી પહેરી બાઇક ચલાવી હતી. જેથી સ્પષ્ટ છે કે, મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનુન ભંગ કર્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા અને આ યાત્રા 300થી વધારે કિમીનું અંતર પૂર્ણ કરીને 2જી ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે તમામ કાર્યકરોએ આ કાયદાનો ભંગ કર્યો હતો અને ગાંધી ટોપી પહેરીને આ રેલીમાં બાઇક ચલાવી હતી.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક
ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કર્યો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. 

અંગ્રેજી સલ્તનત દ્વારા મીઠાના આકરા કાયદાઓ સામે મહાત્મા ગાંધીજીએ નવસારીના ઐતિહાસિક દાંડી ખાતેથી ચપટી મીઠુ ઉંચકી સવિનય કાનૂન ભંગ કર્યો હતો. જેને ધ્યાને રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજથી ગાંધી સંદેશ યાત્રા કાઢવામા આવી છે. યાત્રા પૂર્વે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પિ હતી. ત્યારબાદ પ્રાર્થના મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગી કાર્યકરોને સવિનય ભંગ સાથે નિકલનારી ગાંધી સંદેશ યાત્રા વિશે માહિતિ આપી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફ્લેગ ઓફ કરીને યાત્રાનો (વાહન યાત્રા) પ્રારભ કરાવ્યો હતો. સાથે જ અમિત ચાવડાએ હેલ્મેટ પહેર્યા વિના ગાંધી ટોપી પહેરી બાઇક ચલાવી મોદી સરકાર દ્વારા લાગુ કરવામા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. યાત્રા 300 થી વધારે કિમીનું અંતર પૂર્ણ કરી 2 જી ઓકટોબરે અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચશે. 

બાઇટ 1: અમિત ચાવડા, પ્રમુખ, કોંગ્રેસ, ગુજરાત
બાઈટ 2: દીપક બારોટ Body:અંગ્રેજી સલ્તનત દ્વારા મીઠાના આકરા કાયદાઓ સામે મહાત્મા ગાંધીજીએ નવસારીના ઐતિહાસિક દાંડી ખાતેથી ચપટી મીઠુ ઉંચકી સવિનય કાનૂન ભંગ કર્યો હતો. જેને ધ્યાને રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજથી ગાંધી સંદેશ યાત્રા કાઢવામા આવી છે. Conclusion:કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફ્લેગ ઓફ કરીને યાત્રાનો (વાહન યાત્રા) પ્રારભ કરાવ્યો હતો. સાથે જ અમિત ચાવડાએ હેલ્મેટ પહેર્યા વિના ગાંધી ટોપી પહેરી બાઇક ચલાવી મોદી સરકાર દ્વારા લાગુ કરવામા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. યાત્રા 300 થી વધારે કિમીનું અંતર પૂર્ણ કરી 2 જી ઓકટોબરે અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચશે. 

બાઇટ 1: અમિત ચાવડા, પ્રમુખ, કોંગ્રેસ, ગુજરાત
બાઈટ 2: દીપક બારોટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.