ETV Bharat / state

કૉંગ્રેસમાં આંતરિક ડખો, પાર્ટીના નેતાએ જ નવસારી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પર લાગ્યા ગંભીર આક્ષેપ - congress social media

નવસારી જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ (allegation on Navsari District Congress) પર પાર્ટી વિરોધી કામ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના સોશિયલ મીડિયા મંત્રી દેવાંગ પટેલે તેમની પર ગંભીર આક્ષેપ (Gujarat Congress News) લગાવ્યા હતા.

કૉંગ્રેસમાં આંતરિક ડખો, પાર્ટીના નેતાએ જ નવસારી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પર લાગ્યા ગંભીર આક્ષેપ

author img

By

Published : Oct 8, 2022, 3:55 PM IST

નવસારી કૉંગ્રેસમાં આંતરિક વિવાદ (Gujarat Congress News) શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં હવે નવો વિવાદ (Gujarat Political News) સામે આવ્યો છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના સોશિયલ મીડિયા (congress social media) મંત્રી દેવાંગ પટેલે (Gujarat congress Leader Devang Patel) નવસારી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી (Navsari District Congress President Shailesh Patel) કામ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. તેમણે આ તમામ મેસેજ જિલ્લા યૂથ કૉંગ્રેસના વોટ્સએપ ગૃપમાં કર્યા હતા.

જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા આ આક્ષેપ બાદ હવે જિલ્લાના રાજકારણમાં (Gujarat Congress News) ગરમાવો આવ્યો છે. નવસારી જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ હાલ OBC સમાજના મુદ્દે આંદોલનને વેગ આપવાના પ્રયાસો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જિલ્લામાં રેલી કરવાની તૈયારી પણ છે. ત્યારે સમાજની આગેવાની કરવા જતા રાજકારણનો મુદ્દો બન્યો હોવાની ચર્ચાઓ પણ વેગવંતી બની છે. દેવાંગ પટેલના (Gujarat congress Leader Devang Patel) આક્ષેપો સામે તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી.

આક્ષેપો પાયાવિહોણાઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

આક્ષેપો પાયાવિહોણા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે (allegation on Navsari District Congress) જણાવ્યું હતું કે, દેવાંગ પટેલ જ એમનું સોશિયલ મીડિયા (congress social media) હેન્ડલ કરતો હતો, પરંતુ ત્રણ મહિના અગાઉ એની પાસેથી સોશિયલ મીડિયાનું (congress social media) કામકાજ લઈ લેવામાં આવ્યું હતું. અગાઉ પણ એમણે પક્ષને નુકસાન થાય એ રીતે પોસ્ટ કરી હતી. ત્યારે પણ એમને કડક સૂચના આપી હતી. જોકે આ વખતે જે મારા સામે આક્ષેપો કર્યા છે એ પાયાવિહોણા છે.

વોટ્સએપ ગૃપમાં કર્યા ગંભીર આક્ષેપ
વોટ્સએપ ગૃપમાં કર્યા ગંભીર આક્ષેપ

હું કૉંગ્રેસની વિચારધારાથી પ્રેરિત તેમણેે વધુમાં ઉમેર્યું હતું કે, હું કૉંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ સેવાના ભાવ સાથે કૉંગ્રેસમાં જોડાયો હતો અને દિલથી રાજનીતિ કરી રહ્યો છું. મગજથી રાજનીતિ કરી જ નથી. કદાચ ટિકીટ માગીશ એવું વિચારીને પણ કોઈ હિતશત્રુ દ્વારા આવું કરાવ્યું હોઈ શકે. પરંતુ અમારા ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત થઈ છે અને આ પ્રકરણમાં જે પણ દોષિત હશે એમના સામે આકરા પગલાં ભરવામાં આવશે. સાથે જ પ્રદેશમાં પણ આ મુદ્દે જાણ (Gujarat Congress News) કરીને કાર્યવાહી કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.