ETV Bharat / state

Rain in Navsari : આ ડેમ થયા ઓવરફ્લૉ, ગામોને કરાયા એલર્ટ - Demo Overflow in Navsari

નવસારી જિલ્લામાં અતિભારે (Moonsoon Gujarat 2022) વરસાદના પગલે કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે. જેને લઈને ડેમના આસપાસના (Rain in Navsari) ગામોને એલર્ટ કરાયા છે. ત્યારે જિલ્લાના ક્યાં ક્યાં (Demo overflow in Navsari) ડેમો ઓવરફલો થયા છે જાણો.

Rain in Navsari : આ ડેમ થયા ઓવરફ્લૉ, ગામોને કરાયા એલર્ટ

author img

By

Published : Jul 14, 2022, 9:46 AM IST

નવસારી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના (Moonsoon Gujarat 2022) કેટલાક વિસ્તારોમાં અતિસારો વરસાદ વરસ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ સારા વરસાદને લઈ કેટલાક ડેમ ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યાં છે. નાની-મોટી નદીઓ, તળાવો, ડેમો ભરપુર પાણીની આવક થતાં ઓવરફલો થતા જોવા મળ્યા હતા. નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી તાલુકાના ખેડૂતો (Gujarat Rain Update) માટે જીવાદોરી સમાન ગણાવા ડેમો ઓવરફ્લો થતાં ખુશીનો માહોલ સર્જાયો છે. તો કેટલાક ગામોને એલર્ટ પણ કરાયા છે.

ડેમ ઓવરફ્લો
ડેમ ઓવરફ્લો

આ પણ વાંચો : કેદારનાથથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર ગંગા નદીમાં પડી, તપાસ ચાલુ

નવા નીરની આવક - ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને કારણે નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલીયા ડેમમાં નવા નીર આવક થઈ છે. તેને લઈને કેલીયા ડેમ સો ટકા ભરાઈ જતા વાંસદા તાલુકાના (Rain in Navsari) ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જૂજ ડેમ ઓવરફ્લો થતાં કેચમેન્ટ વિસ્તારમાં આવતા 17થી વધુ ગામોને અને કેલીયા ડેમ ઓવર ફ્લો થતા વાંસદા ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 23 ગામોને આ પાણીનો સીધો લાભ મળી રહે છે. સાથે કે લિયે ડેમ ઓવરફ્લો થતાં 23 ગામોને એલર્ટ પણ કરાયા છે.

આ પણ વાંચો : પાણીથી ભારેલા ડેમની અંદર કારમાં ભયાનક સ્ટંટ, વિડીયો થયો વાઇરલ

નવા નીરના વધામણા - હાલ જૂજ ડેમ માંથી 84.51 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને કેલીયા ડેમમાંથી 743.00 ક્યુસેક પાણી કાવેરી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની સપાટી 113.50 મીટર સુધી પહોંચી છે. વાંસદા, ખેરગામ, ગણદેવીના ડાંગરની ખેતી કરતા ખેડૂતોના માટે ખુશીનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ કેલીયા ડેમમાં નવા નીર આવતા કેબિનેટ પ્રધાન નરેશ પટેલ અને સ્થાનિક (Demo Overflow in Navsari) ધારાસભ્ય અનંત પટેલે દ્વારા ડેમના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.