ETV Bharat / state

Navsari Vijalpore Municipality : નવસારી વિજલપોર પાલિકા સામે ભાજપી નગર સેવકોએ દબાણ મુદ્દે કલેક્ટરને કરી રાવ - Pressure on Navsari construction

નવસારી વિજલપોર શહેરમાં રસ્તાના કિનારે લારી ગલ્લાના દબાણને (Navsari Vijalpore Municipality) પાલિકા હટાવી રહી છે. પરંતુ વર્ષોથી પાલિકાના બાજપાઈ શોપિંગ સેન્ટરમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા પાર્કિંગ એરિયામાં કરવામાં આવેલા દબાણના મુદ્દે શાસકો આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે ભાજપી નગરસેવકોના (Complaint to BJP Collector in Navsari) જ પાલિકા સામે બાયો ચડાવી, જિલ્લા કલેક્ટરને દબાણકર્તાઓ સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરી છે.

Navsari Vijalpore Municipality : નવસારી વિજલપોર પાલિકા સામે ભાજપી નગર સેવકોએ દબાણ મુદ્દે કલેક્ટરને કરી રાવ

author img

By

Published : Feb 9, 2022, 1:30 PM IST

Updated : Feb 10, 2022, 11:58 AM IST

નવસારી : વિજલપોર શહેરના પારસી હોસ્પિટલ સામે પાલિકાએ વર્ષો અગાઉ બાજપાઈ શોપિંગ સેન્ટર બનાવાયુ હતુ. જેમાં નીચેની દુકાનોમાં મોટેભાગે હોટલ અને રેસ્ટોરન્ટ ચાલે છે. શોપિંગ સેન્ટરની દુકાનોના આગળ અને પાછળના ભાગે પાલિકાએ વાહનો પાર્ક કરી શકાય એ માટે પાર્કિંગ એરિયા રાખ્યો છે. પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા દુકાનોની પાછળના પાર્કિંગ એરિયાએ પોતપોતાના રસોડા બનાવી અને આગળના ભાગમાં ટેબલ ખુરશી મૂકીને ગ્રાહકોને બેસાડીને દબાણ (Pushing of Vehicles to Park in Navsari) કરતા આવ્યા છે. જેથી આડેધડ પાર્કિંગને કારણે બાજપાઈ શોપિંગ સેન્ટર પાસે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

નવસારી વિજલપોર પાલિકા સામે ભાજપી નગર સેવકોએ દબાણ મુદ્દે કલેક્ટરને કરી રાવ

શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ થયુ હોવાના નગરસેવકોના આક્ષેપો

નગરપાલિકા વોર્ડ નંબર 13ના નગરસેવકો પ્રીતિ અમીન અને વિજય રાઠોડ દ્વારા આજે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને મળીને બાજપાઈ શોપિંગ સેન્ટરના દબાણ (Bajpayee Shopping Center Push) મુદ્દે રજૂઆત કરી હતી. ભાજપી નગર સેવકો દ્વારા અગાઉ 4 વાર પાલિકામાં આવેદનપત્ર આપી બાજપાઈ શોપિંગ સેન્ટરના દબાણ દૂર કરવાની માંગણી કરી હતી. પરંતુ પાલિકા દ્વારા આંખ આડા કાન કરતા જિલ્લા કલેક્ટરને રાવ કરી, શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ કરનારા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાયદાકીય (Complaint to BJP Collector in Navsari) કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ Land Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ

બાજપાઈ શોપિંગ સેન્ટરની દુકાન ધારકો દ્વારા કરાયેલા દબાણ હટાવાશે કે કેમ..?

નગરપાલિકા દ્વારા થોડા દિવસોથી શહેરમાં રસ્તાના કિનારે ઉભી રહેતી લારીઓને દબાણના નામે હટાવી રહી છે. જેમાં શહેરના ટાટા હોલ નજીક, રેલવે સ્ટેશન, એરુ રોડ પરથી લારી દબાણ દૂર કરવામાં આવ્યું છે. સાથે જ શહેરના જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટરની દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણના પણ હટાવાયું હતુ. ત્યારે બાજપાઈ શોપિંગ સેન્ટરના દુકાન ધારકો દ્વારા વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને પાલિકા (Navsari Vijalpore Municipality) ક્યારે દૂર કરશે એ પ્રશ્ન લોકમાનસમાં ચર્ચાઈ રહ્યો છે. કારણ દુકાન ધારકો દ્વારા ગેરકાયદે ઉપયોગમાં લેવામાં આવતી જગ્યાનું ભાડું પણ ગણવામાં આવે તો પાલિકાને વર્ષે સારી આવક થઈ શકે એમ છે.

આ પણ વાંચોઃ ચોરીની તપાસ કરતા નવસારી RPF જવાનનું કિસાન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મોત

Last Updated : Feb 10, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.