ETV Bharat / state

800 શિક્ષકોએ 'વોટ ફોર નવસારી'નો નજારો બનાવ્યો, જૂઓ વીડિયો

નવસારીઃ દેશના ભાવિનું નિર્માણ અને આધારસ્તંભ ગણાતા શિક્ષકોએ જિલ્લાવાસીઓને વધુ એક લોક જાગૃતિનો પાઠ ભણાવ્યો છે. શહેરના 800 જેટલા શિક્ષકોએ ગુજરાત રાજ્યનો નકશો અને ૨૩ એપ્રિલ વોટ ફોર નવસારીનો નજારો બનાવ્યો હતો. જેના આકાશી દર્શ્યો અતિ સુંદર દ્રશ્યમાન થયા હતા.

વોટ ફોર નવસારી
author img

By

Published : Apr 12, 2019, 11:57 AM IST

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યુ હતું. ખાસ કરીને, મતદાન જાગૃતિ માટે આ એક અનોખો પ્રયોગ બની રહ્યો હતો. આ નકશામાં ઉભેલા તમામ શિક્ષકોએ મોબાઈલ લાઈટની મદદથી રળીયામણું ચિત્ર બનાવીને સૌને ખુશ કરી દીધા હતા.

વોટ ફોર નવસારી

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યુ હતું. ખાસ કરીને, મતદાન જાગૃતિ માટે આ એક અનોખો પ્રયોગ બની રહ્યો હતો. આ નકશામાં ઉભેલા તમામ શિક્ષકોએ મોબાઈલ લાઈટની મદદથી રળીયામણું ચિત્ર બનાવીને સૌને ખુશ કરી દીધા હતા.

વોટ ફોર નવસારી

R_GJ_NVS_01_12APRIL_VIDEO_STORY_MATDAN_JAGRUTI_SCRIPT_BHAVIN



સ્લગ - શહેરના ૮૦૦ જેટલા શિક્ષકોએ ગુજરાત રાજ્યનો નકશો અને ૨૩ એપ્રિલ વોટ ફોર નવસારી નો નજારો બનાવ્યો

લોકેશન - નવસારી 

તારીખ - ૧2 -૦૪-૧૯ 

ભાવિન પટેલ
નવસારી

 

 

એન્કર - દેશના ભાવિનું નિર્માણ અને આધારસ્તંભ ગણાતા શિક્ષકોએ જીલ્લાવાસીઓને વધુ એક લોકજાગૃતિનો પાથ ભણાવ્યો છે શહેરના ૮૦૦ જેટલા શિક્ષકોએ ગુજરાત રાજ્યનો નકશો અને ૨૩ એપ્રિલ વોટ ફોર નવસારી નો નજારો બનાવ્યો હતો જેના આકાશી દર્શ્યો અતિ સુંદર દ્રશ્યમાન થતા હતા જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસકરીને મતદાન જાગૃતિ માટે આ એક અનોખો પ્રયોગ બની રહ્યો હતો જેના નકશા માં ઉભેલા તમામ શિક્ષકોએ મોબાઈલ લાઈટ ની મદદથી રળીયામણું ચિત્ર બનાવીને સૌને ખુશ કરી દીધા હતા જેની અસર ચોક્કસ થી મતદાન જાગૃતિ માટે થશે 

 

 

બાઈટ -૧ બોમી જાગીરદાર ( ઈલેક્શન આઇકોન નવસારી ) 


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.