નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ માટે રોગચાળાનો નાશ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 6મહિનાની અંદર ડેન્ગ્યુના 45 થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી 3 જેટલા કેસો પોઝેટીવ આવ્યા છે. તેમજ સાથે મેલેરિયાના પણ 40થી વધુ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
નવસારી જિલ્લામાં 40થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાયા - નવસારી
નવસારી: જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં રોગચાળાએ જિલ્લાને માથે લીધું હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના 45થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા હતા.
etv bharat navsari
નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ માટે રોગચાળાનો નાશ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 6મહિનાની અંદર ડેન્ગ્યુના 45 થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી 3 જેટલા કેસો પોઝેટીવ આવ્યા છે. તેમજ સાથે મેલેરિયાના પણ 40થી વધુ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
Intro:નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનાની અંદર રોગચાળાએ જિલ્લાને માથે લીધું હોય એમ લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના 45 થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા હતા જેમાંથી 3જેટલા કેસો પોઝેટીવ આવ્યા છે તેમજ સાથે મેલેરિયા ના પણ 40થી વધુ કેશો નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે સાથે રોગચાળાને નાથવા જરૂરી પગલાં લઇ રહ્યા છે જરૂર પડ્યે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે Body:નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ માટે રોગચાળાને નાથવાની કામગીરી ચાલુ કરવાની સમય આવી ચુક્યો છે જેનું મુખ્ય કારણ જિલ્લામાં છેલ્લા 6મહિનાની અંદર ડેન્ગ્યુના 45 થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા હતા જેમાંથી 3જેટલા કેસો પોઝેટીવ આવ્યા છે તેમજ સાથે મેલેરિયા ના પણ 40થી વધુ કેશો નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છેConclusion:નવસારી જિલ્લામાં ડેન્ગ્યુના 45 થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા હતા જેમાંથી 3જેટલા કેસો પોઝેટીવ આવ્યા છે તેમજ સાથે મેલેરિયા ના પણ 40થી વધુ કેશો નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે