ETV Bharat / state

મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે - Gujarat

નર્મદાઃ મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા રવિવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેવોએ જણાવ્યું હતું કે, IAS અધિકારી ગૌરવ દહિયા સાથે લગ્નનો દાવો કરનાર મહિલા લીનુસિંહે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે.

statue-of-unity
author img

By

Published : Jul 28, 2019, 6:32 PM IST

આ અંગે મહિલા આયોગના એક મેમ્બર ને કહ્યું કે ,જે આ કેસને હેન્ડલ કરી રહ્યા છે અને અમે બંને પક્ષને સાંભળીશુ. આ સાથે જ સમાજવાદી પક્ષનાં સાંસદ આઝમ ખાને લોકસભાના પીઠાસીન અધ્યક્ષ રમાદેવી પર જે ટિપ્પણી કરી હતી તે મામલે જણાવ્યું હતું કે, લોકસભા એ એક મંદિર છે, આઝમખાનનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ આઝમખાનને સંસદમાં બેસવાનો અધિકાર નથી. આ અંગે સ્પીકર કાર્યવાહી કરશે.

વધુમા જણાવ્યું કે, તેઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાની આદત છે. તેથી તેમને આકરી સજા થવી જોઈએ.

મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

Intro:મહિલા આયોગના અધ્યક્ષા. શ્રીમતી રેખા શર્મા આજે રવિવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી ત્યારે મીડિયા સાથે ની વાતચીત માં તેવોએ જણાવ્યું હતું કે IAS અધિકારી ગૌરવ દહિયા સાથે લગ્નનો દાવો કરનાર મહિલા લીનુસિંહે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે Body:જે બાબતે મહિલા આયોગ ના એક મેમ્બર ને કહેલું છે જે આ કેસને હેન્ડલ કરી રહ્યા છે અને અમે બંને પક્ષ ને સાભરીશુ સાધેજ સમજવાદી પક્ષનાં સાંસદ આઝમ ખાને લોકસભાના પીઠાસીન અધ્યક્ષ રમાદેવી પર કરેલ ટિપ્પણી મામલો.જાણવાયું હતું કે Conclusion:આઝમખાને સાંસદ તરીકે મળેલા વિશેષાધિકાર(પ્રિવિલેજ)નો ફાયદો લઈને કર્યું પરંતુ .લોકસભા એ એક મંદિર છે આઝમખાનનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ તેઓ ગણાવ્યું .આઝમખાનને સંસદમાં બેસવાનો અધિકાર નથી સ્પીકર કાર્યવાહી કરશે,તેઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાની આદત છે.તેમને આકરી સજા થવી જોઈએ

બાઈટ -મહિલા આયોગના અધ્યક્ષા. શ્રીમતી રેખા શર્મા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.