ETV Bharat / state

હવે સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી મળશે

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર પ્રવાસીઓને હવે ફ્રી પીવાનું પાણી મળશે. આ સેવા વડોદરાની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા રોજના આશરે 40 હજાર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી આપે છે. તેમજ સંસ્થાએ લોકોને પીવાનું મળી રહે તે માટે 6 વોટર ATM મૂક્યા છે. આગામી દિવસમાં સ્ટેચ્યુ પરિસરમાં પણ ફિક્સ ATM મૂકવામાં આવશે. આ ઉપરાંત સ્ટેચ્યુના ચિન્હવાળી બોટલોની પણ વ્યવસ્થા કરાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી મળશે
author img

By

Published : Dec 30, 2019, 1:23 PM IST

Updated : Dec 30, 2019, 1:53 PM IST

શિયાળાની સિઝનમાં સ્ટેચ્યુ ઑફ યૂનિટીની મજા માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ત્યારે વડોદરાની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા ફ્રી પીવાનું પાણી આપવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીના પરિસરમાં બે જગ્યાએ 10-10 જગ મૂકવામાં આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી મળશે

આ સંસ્થા સરકાર દ્વારા કામ કરે છે. જે વૉટર ATM મશીન લાવી પાણીનું વિતરણ કરી રહી છે. તેમજ ટ્રાયલ બેઝ પર બોટલ પણ આપી રહી છે. જેની પર સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું ચિહ્ન જોવા મળે છે.

Intro:AAPROAL BAY-DESK

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓ મળશે ફ્રી પીવાનું પાણી, વડોદરા ની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા પ્રવાસીઓ રોજના 40 હજાર આવી રહ્યા છે ત્યારે આ ઉમટેલા માનવ મહેરામણ ને પાણી પીવા મળી રહે એ માટે 6 જેટલા વોટર ATM મુકવામાં આવ્યા હતા. જે આગામી દિવસમાં સ્ટેચ્યુ પરિસર માં આ સંસ્થા દ્વારા ફિક્સ ATM મુકાશે જ્યાં સ્ટેચ્યુ ના ચિન્હ વાળા બોટલો પણ મળશે।આવી વ્યવસ્થા કરવામાં આવશેBody:એટલે સરકાર ને પાણીની વ્યવસ્થા કરવાની જરૂર નહિ પડે. પ્રવાસીઓ ની સંખ્યમાં ખુબ વધારો નોંધાયો અને અત્યાર સુધીસ્ટેચ્યુ પરિસર માં બે જગ્યાએ 10 -10 જગ મુકવામાં આવે છે. આ સાથે પાર્કિંગ સ્ટેન્ડ પર પણ આ પીવાના પાણીના જગ મુકવામાં આવે છે પણ જેનાથી પાણી ઢોળાતા ગંદકી થાય છે એટલે સરકાર દ્વારા વડોદરામાં કામ કરતી આ સંસ્થા ને હાલ ટ્રાયલબેસ કામ સોંપ્યું Conclusion:જેથી પ્રવસીઓ ના ધસારા ને જોતા આ સંસ્થાએ 6 જેટલા ટેમ્પા માં ATM મશીનો લાવી પ્રવાસીઓ ને મફત માં પાણી વિતરણ કર્યું સાથે સ્ટેચ્યુ યુનિટી ના લોગો વાળા પ્લાસ્ટિક ના બોટલો પણ વેચ્યા હતા.જોકે હાલ સરકાર દ્વારા સિંગલ યુજ પ્લાસ્ટિક ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે હજારો આવતા પ્રવસીઓ ને પીવાનું પાણી એક પ્લાસ્ટિક ની બોટલ માં આપવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્લાસ્ટિક ની બોટલ કેટલી ગુણવત્તા સભર છે જેનું તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવે તો હજારો પ્રવાસીઓ ના સ્વાચ્છ સાથે છેડા ન થઇ શકે

બાઈટ -વિનય શર્મા  (ફ્રી પાણી વેચનાર )
Last Updated : Dec 30, 2019, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.