ETV Bharat / state

વર્ષના છેલ્લા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા - સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદાઃ જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ પર ઉજવવા માટે આજે ટેન્ટ સીટીથી માંડી તમામ હોટલો પણ હાઉસ ફૂલ થઈ ગઈ છે, અને હોટેલ સંચાલકો દ્વારા પ્રવાસીને નવવર્ષની ઉજવણી યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન કરી રહ્યા છે.

વર્ષના છેલ્લા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 20 હજાર પ્રવાસીઓ નોંધાયા
વર્ષના છેલ્લા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 20 હજાર પ્રવાસીઓ નોંધાયા
author img

By

Published : Dec 31, 2019, 8:55 PM IST

સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામ થી ઉજવાય છે ત્યારે તહેવાર નો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહીત નું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા છે.

વર્ષના છેલ્લા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 20 હજાર પ્રવાસીઓ નોંધાયા

જો કે હાલ નર્મદા જિલ્લા માં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી જે પાર્ટી આદિવાસી કર્ચર જમવાનું મેનુ સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા આપવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, હાલ હોટલો અને ટેન્ટ સીટીમાં રાત્રી સમય દરમ્યાન પ્રવાસીઓ માટે આદિવાસી કર્ચરથી માંડી ડી જેના સેટ ઉભા કરી પ્રવાસીઓ 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષના વધામણાં કરી પોતાનો સ્ટેચ્યુ ઓફ યુનિતિનું પ્રવાસ યાદગાર બનાવશે.

Intro:APROAL BAY-DAY PLANMA PAAS

નર્મદા જિલ્લા માં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થયું ત્યાર થી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓ નો ધસારો વધ્યો 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ પર ઉજવવા માટે આજે ટેન્ટ સીટી થી માંડી તમામ હોટલો પણ હાઉસ ફૂલ થઈ ગઈ છે અને હોટેલ સંચાલકો દ્વારા પ્રવાસીને નવવર્ષની ઉજવણી યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન કરી રહ્યા છે.
Body:સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામ થી ઉજવાય છે ત્યારે તહેવાર નો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહીત નું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા છેConclusion:જોકે હાલ નર્મદા જિલ્લા માં 31 ડિસેમ્બર ની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટી ના સંચાલકો એ પણ પ્રવાસીઓ ની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી જે પાર્ટી આદિવાસી કર્ચર જમવાનું મેનુ સ્ટેજ આમ તમામ પ્રકાર ની સુવિધા આપવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલ હોટલો અને ટેન્ટ સીટી માં રાત્રી સમય દરમ્યાન પ્રવાસીઓ માટે આદિવાસી કર્ચર થી માંડી ડી જે ના સેટ ઉભા કરી પ્રવાસીઓ 31 ડિસેમ્બર ની ઉજવણી અને નવા વર્ષના વધામણાં કરી પોતાનો સ્ટેચ્યુ ઓફ યુનિતિનું પ્રવાસ યાદગાર બનાવશે।

તારીખ એન્ટ્રી પાસ વ્યૂઇંગ ગેલેરી એક્સપ્રેસ ટિકિટ ટોટલ પ્રવસીઓ અવાક
24 ડિસેમ્બર 19 22,059 6,399 712 29,989 56,28,555
25 ડિસેમ્બર 19 20,291 6,419 747 28,305 58,83,385
26 ડિસેમ્બર 19 18,683 6,446 834 27,235 58,16,025
27 ડિસેમ્બર 19 21,012 6,475 741 29,654 58,81,365
28 ડિસેમ્બર 19 24,069 6,537 717 32,825 65,63,640
29 ડિસેમ્બર 19 27,575 6,389 708 39,123 70,72,780
31 ડિસેમ્બર 19 16,944 6,360 686 19,944 41,80,270

બાઈટ -01 નીપા (પ્રવાસી )

બાઈટ -02 મનોજ મહારાજ (હોટલ સંચાકલ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.