ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલરી પર જવા અફરાતફરી, રજાઓમાં લોકોની ભીડમાં થયો વધારો

author img

By

Published : Jun 23, 2019, 5:28 PM IST

​​​​​​​નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિવારના રોજ વ્યુઇંગ ગેલરી પર જવા અફરાતફરી થઈ ગઈ હતી. પ્રવાસીઓની ભીડ દ્વારા હોબાળો મચાવતા ખાનગી સિક્યુરિટી કર્મચારીઓને માર મારવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે રવિવારે પ્રવાસીઓની ભીડ વધતા તંત્ર હરકતમાં આવી ગયું અને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

Narmada

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવાર-રવિવારની રજાઓમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. શનિવારે 9,800 પ્રવાસીઓ આવ્યા હતાં, જ્યારે રવિવારે 15000 પ્રવાસીઓ આવ્યા હતાં. જેમને કોઈ તકલીફ ન પડે અને શનિવારની જેમ કોઈ હોબાળો ન થાય એવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ. કે.પટેલે જાતે સ્ટાફ સાથે મુલાકત કરી પોલીસ અને અન્ય સ્ટાફ વધારી ટિકિટના સ્લોટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યા હતાં. લિફ્ટમાં જતા પ્રવાસીઓને મોટી લાઈનમાં ઉભું ન રહેવુ પડે તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલરી પર જવા અફરાતફરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારની રજા હોવાને કારણે 15000થી વધુ પ્રવાસીઓની હાજરી છતાં કોઈ બનાવ બન્યો નહીં. શિસ્તબદ્ધ પ્રવાસીઓએ મજા માણીને હતી અને મોટી લાઈનો પણ સામનો કરવો પડ્યો ન હતો. આ ઘટનાને લઈને જો વ્યવસ્થા સારી કરી દેવાઈ છે. આવી વ્યવસ્થા કાયમી માટે રહે એવી માંગ પ્રવાસીઓએ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ પડતી ઉતાવળ અને ધક્કા મૂકીથી વાતાવરણ બગડે છે. શનિવારે જે ઘટના બની જેના કારણે કલાકો સુધી રાહ જોવાથી એક સિનિયર સીટીઝન ગ્રુપને પાછળથી એન્ટ્રી આપવામાં આવી હતી. જેથી કલાકોથી વ્યૂહ ગેલેરીમાં જવાની રાહ જોતા પ્રવાસીઓએ હોબાળો માચાવ્યો હતો. આવા ગૃપને સીધી એન્ટ્રી નહીં આપવાની પણ CEOએ સૂચના આપી દીધી. જેને કાયમ ફોલોપ થાય તેવી ચિમકી પણ આપતા સ્થાનિક સિક્યુરિટી સજ્જ બન્યા હતા.

એન્કર...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિવારના વ્યુઇંગ ગેલરી પર જવા અફરતારી થઈ, હતી અને પ્રવાસીઓની ભીડ દ્વારા હોબાળો મચાવતા ખાનગી સિક્યુરિટી કર્મચારીઓ ને માર મારવાની ઘટના બની હતી . આ ઘટના ને પગલે  રવિવારે પ્રવાસીઓની ભીડ વધતા  તંત્ર હરકત મા આવી ગયું અને  પોલીસ બંધોબસ્ત વધારી દેવાયો સાથે ખાનગી સુરક્ષા કર્મચારીઓ ની સંખ્યા વધારી સ્લોટ વાઇસ ટીકીટો પ્રવસીઓ આપવામાં આવી અને સ્લોટ વાઇસ પ્રવેશ આપવામાં આવ્યો. સાથે વ્યુઇંગ ગલેરી ની ટીકીટો પણ ઘટાડી દીધી હતી. 

વીઓ .1
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનીવાર રવિવાર ની રજાઓમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. શનિવારે 9,800 પ્રવાસીઓ હતા જ્યારે  રવિવારે 15000 પ્રવાસીઓ આવ્યા જેમને કોઈ તકલીફના પડે અને શનિવારની જેમ કોઈ હોબાળો ના થાય એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ. કે.પટેલે જાતે સ્ટાફ સાથે મુલાકત કરી પોલીસ અને અન્ય સ્ટાફ વધારી ટિકિટના સ્લોટ પ્રમાણે પ્રવેશ આપવો.લિફ્ટ માં જતા પ્રવાસીઓ ને બહુ લાઈનમાં ઉભું ના એહે એવી તમામ.વ્યસ્થા કરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારની રજા અને 15000 થી વધુ પ્રવાસીઓ ની હાજરી છતાં કોઈ બનાવ બન્યો નહીં અને શિસ્તબદ્ધ પ્રસીઓ એ મઝા કરી વધુ લાઈનો પણ જોવા નથી મળી ત્યારે આ ઘટના ને લઈને જો વ્યવસ્થા સારી કરી દેવાઈ છે જે કાયમ રહે એવી માંગ પ્રવાસીઓ એ કરી છે. 

બાઈટ -1 આઈ કે પટેલ (જિલ્લા કલેક્ટર & ceo સ્ટેચ્યુ ઓફ યુનિટી )

વીઓ -02
અત્રે ઉલ્લેખનીય છે કે વધુ પડતી ઉતાવળ અને ધક્કા મૂકી થી વાતાવરણ બગડે છે. શનિવારે જે ઘટના બની કે કલાકો થઈજેમાં એક સિનિયર સીટીઝન ગ્રુપ ને પાછળ થી એન્ટ્રી આપવામાં આવી હતી જેથી કલાકો થી વ્યૂહ ગેલવારીમાં જવા ની રાહ જોતા પ્રવાસીઓએ હોબાળો માચાવ્યો હતો આવા ગુપો ને સીધી એન્ટ્રી નહી આપવાની પણ CEO એ સૂચના આપી દીધી જે કાયમ ફોલોપ થાય તેવી ચીમકી પણ આપતા સ્થાનિક સિક્યુરિટી  સજ્જ બન્યા હતા.

બાઈટ -02 કિંજલ પટેલ (પ્રવાસી )
બાઈટ -03 દેવસિંહ લાખા (પ્રવાસી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.