ETV Bharat / state

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીયકક્ષાનો સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2019નો પ્રારંભ - Rajpipla NCC Leadership Academy latest news

નર્મદા : રાજપીપળા NCC (રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ)ની લીડરશીપ એકેડમી જીતનગર અને NCC મુખ્યાલય વડોદરા ગૃપના ઉપક્રમે સિનિયર અને જુનિયર ડિવિઝનના કેડેટસ માટે રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2019 અનવ્યે દેશભરના જુદા જુદા રાજયોમાંથી એન.સી.સીના અંદાજે 1000 જેટલા કેડેટ્સ ભાગ લઇ રહ્યાં છે.

jamnagar
etv bharat
author img

By

Published : Nov 29, 2019, 7:36 PM IST

નર્મદા જિલ્લાના રાજપીપળા NCC એકેડમી ખાતેથી ફલેગ ઓફ કરી ટ્રેકિંગ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેકિં કેમ્પ 56 KM છે. જેમાં ગુજરાત, દાદરા અને નગરહવેલી, દીવ અને દમણ, અમદાવાદ દ્વારા એન.સી.સી. ગૃપ હેડકવાર્ટર વડોદરાની દોરવણી હેઠળ યોજાયો હતો. આ પ્રકારની ઐતિહાસિક અને સાહસિક પ્રચલિત ટ્રેકિગ કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અને જીવનમાં એકવાર તક મળ્યા બાદ એન.સી.સી. કેડેટસ તેની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ કેમ્પમાં ભાગ લઇ રહેલા કેડેટ્સમાં ખુબજ ઉત્સાહ જણાતો હતો.

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીયકક્ષાનો સરદાર પટેલ નર્મદા ટ્રેકીંગ કેમ્પ-2019

આ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેનાર છાત્રોની જુદી-જુદી ટુકડીઓ જીતનગરથી જુનારાજ, સહિતના જંગલોમાં તબક્કાવાર ટ્રેકિંગ માટે જૂનારાજ અને કેવડીયા કોલોની થઇ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે. આ કેમ્પમાં 17 જેટલા ડાયરેક્ટરો અને અલગ અલગ રાજ્યોના કેડેટ્સ ભાગ લઇ રહ્યાં છે

આ ટ્રેકિંગ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, આમાં ભાગ લેનાર એનસીસી છાત્રો તેમની આ મુલાકાત દરમિયાનના ગુજરાતના મીઠા સંસ્મરણો અને અવિસ્મરણીય સ્મૃતિ સાથે લઇને તેમના વિસ્તારમાં પરત ફરશે. અને ટ્રેકિંગની વિવિધ માહિતી મેળવીને પોતાનામાં શિસ્ત અને એકતા લાવશે. કેમ કે, એન.સી.સીનું જીવન એટલે એક ફૌજીનું જીવન. આ એનસી.સી કેડેટ પોતાની જાતને એક ફૌજી સમજીને આગળ વધે છે. વળી એન.સી.સીના આ કેડેટ્સને ફૌજમાં જવાની તકો પણ આવા કેમ્પ થકી મળે છે. આ અંગેની માહિતી મેજર જનરલ રોય જોસેફે આપી હતી.

નર્મદા જીલ્લો ટ્રેકિંગ માટે બેસ્ટ છે. અને અહિંયાની આબોહવા, જંગલ પર્વતો, નદી, નાળા, ઝરણા સૌ ખુબ સુંદર છે. અને ટ્રેકિંગ માટે ઉતમ જગ્યા છે. જેથી હેડ ક્વાટર ટ્રેકિંગ સેન્ટર રાજપીપળામાં ઉભું કરાયું છે.

Intro:AAPROAL BAY-DESK

નર્મદા જિલ્લા રાજપીપલા એન.સી.સી. લીડરશીપ એકેડમી-જીતનગર અને એન.સી.સી. મુખ્યાલય-વડોદરા ગૃપના ઉપક્રમે એન.સી.સી.-સિનીયર અને જુનીયર ડિવીઝનના કેડેટસ માટે રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકીંગ કેમ્પ-૨૦૧૯ અનવ્યે દેશભરના જુદા જુદા રાજયોમાંથી એન.સી.સી.ના અંદાજે ૧૦૦૦ જેટલા કેડેટસ ભાગ લઇ રહ્યા છે આજે પ્રથમ બેચ ને એન.સી.સી.ના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર અમિત એ જીતનગર NCCBody:એકેડમી ખાતેથી ફલેગ ઓફ કરી ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાવ્યો ટ્રેકીગ કેમ્પ ૫૬ કિ.મી. છે જેમાં ગુજરાત, દાદરા અને નગરહવેલી, દીવ અને દમણ, અમદાવાદ દ્વારા એન.સી.સી. ગૃપ હેડકવાર્ટર વડોદરાની દોરવણી હેઠળ યોજાયો .આ પ્રકારની ઐતિહાસિક અને સાહસિક પ્રચલિત ટ્રેકીંગ કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને જીવનમાં એકવાર તક મળ્યા બાદ એન.સી.સી. કેડેટસ તેની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આજે આ કેમ્પમાં ભાગ લઇ રહેલા કેડેટ્સ માં ખુબજ ઉત્સાહ જાણતો હતો આ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લેનાર છાત્રોની જુદી-જુદી ટુકડીઓ જીતનગર થી જુનારાજ, સહિતના જંગલોમાં ટુકડીઓ પણ તબક્કાવાર ટ્રેકીંગ માટે જૂનારાજ અને કેવડીયા કોલોની થઇ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચશે.આ કેમ્પ માં 17 જેટલા ડૅયરેક્ટરો અલગ અલગ રાજ્યોના કેડેટ્સો ભાગ લઇ રહ્યા છેConclusion: જિલ્‍લામાં યોજાનારા આ ટ્રેકીંગ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય એ છે કે આમાં ભાગ લેનાર એનસીસી છાત્રો તેમની આ મુલાકાત દરમિયાનના ગુજરાતના મીઠા સંસ્મરણો અને અવિસ્મરણીય સ્મૃતિ સાથે તેમના વિસ્તારમાં પરત ફરશે. અને ટ્રેકિંગ ની વિવિધ માહિતી મેળવીને પોતાના માં શિસ્ત અને એકતા લાવશે.કેમકે એન સીસી નું જીવન એટલે એક ફૌજી નું જીવન અને આ જીવન જીવે એન સી સી કેડેટ પોતાની જાતને એક ફૌજી સમજીને આગળ વધે છે વળી એન સી સી ના આ કેડેટ્સ ને ફૌજ માં જવા ની તકો પણ આવા કેમ્પ થકી વધી જાય છે આ અંગેની માહિતી મેજર જનરલ રોય જોસેફ એ આપી હતી નર્મદા જીલ્લો ટ્રેકિંગ માટે બેસ્ટ છે અને આહિયા ની આબોહવા, જંગલ પર્વતો, નદી, નાળા, ઝરણા સૌ ખુબ સુંદર છે અને ટ્રેકિંગ માટે ઉતમ જગ્યા છે, જેથી હેડ ક્વાટર ટ્રેકિંગ સેન્ટર રાજપીપળા માં ઉભું કરાયું છે,

બાઈટ -1 બ્રિગેડિયર અમિત ( ગ્રુપ કમાન્ડર -એનસીસી )

બાઈટ -2 રાજ કોહલે ( ncc-કેડેટ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.