ETV Bharat / state

નર્મદાની સિવિલ હોસ્પિટલમાં POPની છત ધરાશાયી, દર્દીઓનો આબાદ બચાવ

નર્મદાઃ જિલ્લાની સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જીકલ વોર્ડમાં POPની છત નીચે પડતા 15 દર્દીઓનો એક મહિલાની સમય સુચકતાને કારણે દર્દીઓનો આબાદ બચાવ થયો છે. મોટી જાનહાની ટળી છે. જોકે સિવિલ સર્જન હરકતમાં આવી PIUને જાણ કરી ચેકીંગ કરી રીપેર કરવાની સૂચના આપી હતી.

NARMDA
author img

By

Published : Jun 27, 2019, 8:47 PM IST

સોમવારે વહેલી સાવરે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પુરુષ વોર્ડમાં અચાનક POPની છત ધરાશાઈ થઈ હતી. વોર્ડમાં રહેલ 15 થી વધુ દર્દીઓનો આબાદ બચાવ થયો હતો જોકે, સિવિલ સર્જને આ સિવિલ જર્જરિત હોવાનું પહેલે થીજ જાણ હતી. એક પ્રશ્ન એ પણ થાય કે તંત્ર કોઈ મોટી ઘટના ઘટે જેની રાહ જોઈ રહ્યુ છે? રાજપીપળા સિવિલ હોસ્પિટલ જર્જરીત હાલત અંગે અનેક વાર રજુઆત પણ કરવામાં આવી હતી. આ મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ પણ ઉઠાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા દર્દીઓની ખબર પૂછવા પહોંચ્યા હતા સાથે સિવિલ હોસ્પિટલને નવા બિલ્ડીંગમાં ખસેડવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

નર્મદાની સિવિલ હોસ્પિટલમાં POP ની છત ધરાશાયીઃદર્દીઓનો આબાદ બચાવ

રાજપીપળા સિવિલ હોસ્પિટલ 100 વર્ષ જૂની અને 80 બેડની છે. જ્યારે વસ્તી વધતા નવા બિલ્ડીંગની માંગ કરવામાં આવી હતી ત્યારે, હાલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ અધૂરું છે અને ગામથી 6 KM દૂર છે ત્યારે રાજપીપળામાં આવેલ આયુર્વેદિક કોલેજમાં સિવિલ હોસ્પિટલ ખસાડાય તેવી માંગ કરવામાં આવી છે. હાલ એક બેડ પર બે દર્દી સુવડાવવા પડે એવી હાલત છે જેમાં પણ બેડ ઉપર જર્જરીત છત ક્યારે પણ ભોગ લઈ શકે છે. નર્મદા જિલ્લાના દર્દીઓની હાલત કોણ સુધારશે એ પણ એક પ્રશ્ન છે.

નર્મદા જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલ છે અને જેમાં સોમવારે મોટી ઘટના-ઘટતી બચી ગઈ ત્યારે હોસ્પિટલને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે છે કે કેમ, કોઈ મોટી ઘટના ઘટે જેની તંત્ર રાહ જોઈ રહ્યું છે એ જોવાનું રહ્યું

એન્કાર.
નર્મદા જિલ્લા ની એક માત્ર  સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જીકલ વોર્ડ માં  POP ની એકદમ છત નીચે પડતા 15 દર્દીઓ ના જીવ બચ્યા. એક મહિલાની સમય સુચકતાને કારણે દર્દીઓ જીવ બચાવવા વોર્ડ ની બહાર નીકળી ગયા. જેથી જાનહાની ટળી છે. જોકે સિવિલ સર્જન હરકત માં આવી પી.આઈ.યુ ને જાણ કરી ચેકીંગ કરી રિપેરેશન કરવાની સૂચના આપી.

વીઓ -01 
નર્મદા જિલ્લા ના ગરીબ આદિવાસીઓની સંજીવની ગણાતી જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે પરંતુ આજે આ સિવિલ હોસ્પિટલ માં તંત્રના બેદરકારી ને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે  આજે વહેલી સાવરે રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં પુરુષ વોર્ડ માં અચાનક pop  ની છત ધરાશાઈ થતા 15 થી વધુ દર્દી ઓ નો આબાદ બચાવ થયો હતો જોકે સિવિલ સર્જન ને આ સિવિલ જર્જરિત હોવાનું પહેલે થીજ જાણ હતી ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે શું ,,,,,,આના કરતા વધુ કોઈ ઘટના ઘટે જેની રાહ જોઈ રહ્યા હોઈ એમ લાગી રહ્યું છે રાજપીપલા સિવિલ હોસ્પિટલ જર્જરીત હાલત અંગે અનેક વાર રજુઆત પણ કરવામાં આવી હતી. આ મુદ્દો સાંસદ મનસુખ વસાવા એ પણ ઉઠાવ્યો હતો.આ ઘટના ની જાણ થતાં. સાંસદ મનસુખ વસાવા જાતે દર્દીઓની ખબર પૂછવા અને તંત્ર ની ઘોર બેદરકારી જોવા પહોંચ્યા સાથે સિવિલ હોસ્પિટલ નવા બિલ્ડીંગ માં ખસેડવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

બાઈટ -01  મનસુખ વસાવા સાંસદ ભરૂચ

બાઈટ-02 બાઈટ . સુમાનબેન બચ્ચું  સુથાર. કેસરવા, જીવ બચાવનાર

Vol.2
રાજપીપલા સિવિલ હોસ્પિટલ 100 વર્ષ જૂની અને 80 બેડની છે.જ્યારે વસ્તી વધતા નવા બિલ્ડીંગ ની માંગ કરી હતી ત્યારે હાલ સિવિલ હોસ્પિટલ નું બિલ્ડીંગ અધૂરું છે અને ગામથી 6 કિમિ દૂર છે ત્યારે રાજપીપલા માં આવેલ આયુર્વેદિક કોલેજ માં સિવિલ હોસ્પિટલ શિફ્ટ થાય એવી પણ માંગ કરી છે. ત્યારે હાલ એક બેડ પર બે દર્દી સુવડાવવા પડે એવી હાલત છે જેમાં પણ બેડ ઉપર જર્જરિત છત ક્યારે પણ ભોગ લઈ શકે છે. તો નર્મદા.જિલ્લાના દર્દીઓની હાલત કોણ સુધારસે એપણ એક પ્રશ્ન છે. 

બાઈટ . 03 રાજુભાઇ વસાવા  ખામર. દર્દી

બાઈટ.04 જ્યોતિબેન ગુપ્તા  સિવિલ સર્જન રાજપીપલા

વિઓ 03 

નર્મદા જિલ્લા ની એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલ અને જેમાં આજે મોટી ઘટના ઘટતી બચી ગઈ ત્યારે આ સિવિલ હોસ્પિટલ ના તંત્ર પણ ઘોર નિદ્રા માં હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે હવે આ સિવિલ ને અન્ય જગ્યા એ ખસેડવામાં આવે છે કે કેમ કે કોઈ મોટી ઘટના ઘટે જેની તંત્ર રાહ જોઈ રહ્યું છે એ જોવાનું રહ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.