ETV Bharat / state

નર્મદા જિલ્લામાં વાયુની અસર,  ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ

નર્મદા: જિલ્લામાં મંગળવારના રોજ બપોર બાદ અચાનક વાદળો કાળા ડિબાંગ બની ગયા હતા અને વાદળ છાયા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી હતી. જો કે, મોડી સાંજે અચાનક વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ તૂટી પડયો હતો.

નર્મદા
author img

By

Published : Jun 12, 2019, 9:48 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, ડેડીયાપડા અને સાગબારામાં 1 ઇંચ જેટલોએ વરસાદ પડ્યો હતો. જેમાં ભારે નુકસાની સર્જાઈ હતી. જિલ્લા વહીવટી ટીમો, વીજ કંપનીની ટીમોએ દોડધામ કરી હતી. રાત્રે જાહેર માર્ગો પર તૂટી પડેલા ઝાડો પડવાને કારણે સાગબારા હાઇ-વે મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો. જો કે, બે કલાક બાદ સાગબારા હાઇ-વે ખુલ્લો કરાયો હતો.

નર્મદા જિલ્લામાં વાયુની અસર, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે સાગબરમાં વરસાદ

નર્મદા જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ચારે કોર ઠંડક પ્રસરી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તાર નુકસાની પણ ઘણી થઈ સત્તાવાર તંત્ર પાસે કોઈ નુકસાનીના આંકડા નથી. પરંતુ પ્રથમ વરસાદ નર્મદા જિલ્લામાં નુકસાની ચોક્કસ વર્તાવી ગયો છે.

નર્મદા જિલ્લા માં વાયુ ની અસર. ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે સાગબરમાં વરસાદ
અસંખ્ય ઝાડો અને વીજ લાઈનો તૂટી પડતા 50 થી વધુ ગામોમાં હજુ અંધારપટ્ટ

નર્મદા જિલ્લામાં ગત રોજ બપોર બદ અચાનક વાદળો કાળા ડિબાંગ બની ગયા હતા. અને વાદળ છાયા વાતાવરણમાં એક દમ ઠંડક પ્રસરી હતી.  જોકે મોડી સાંજે અચાનક વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ પડયો. ડેડીયાપડા અને સાગબારા માં એક ઇંચ જેટલોએ વરસાદ પડ્યો હતો. જેમાં ભારે નુકસાની સર્જાઈ હતી. જિલ્લા વહીવટી ટિમો, વીજ કંપની ની ટીમોએ દોડધામ કરી મૂકી હતી. રાત્રે જાહેર માર્ગો પર તૂટી પડેલા ઝાડો પડવાને કારણે સાગબારા હાઇવે મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો. જોકે બે કલાક બાદ સાગબારા હાઇવે ખુલ્લો કરાયો હતો. 

નર્મદા જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અને ચારે કોર ઠંડક પ્રસરી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તાર નુકસાની પણ ઘણી થઈ સત્તાવાર તંત્ર પાસે કોઈ નુકસાની ના  આંકડા નથી. પરંતુ પ્રથમ વરસાદ નર્મદા જિલ્લા.મા નુકસાની ચોક્કસ વર્તાવી ગયો છે.

નાંદોદ. 0
ડેડીયાપડા. 18
સાગબારા. 05
તિલકવાળા.03 
ગ્રુડેશ્વર 01
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.