ETV Bharat / state

અહેમદ પટેલના નિધન પર રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો - ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ

કેવડીયામાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પહોચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ

author img

By

Published : Nov 25, 2020, 12:26 PM IST

Updated : Nov 25, 2020, 2:01 PM IST

13:56 November 25

દેવોથાન એકાદશીની તમામ દેશવાસીઓને શુભકામના : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે

13:26 November 25

ઉપ રાષ્ટ્રીપતિ અને રાષ્ટ્રપતિ અને સીએમ કોંફરન્સમાંથી રવાના થયા

અહેમદ પટેલના નિધન પર રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

અહેમદ પટેલ દેશના મોટા રાજનેતા

અહેમદ પટેલના નિધન થી ખૂબ દુખી

કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાત અહેમદ પટેલની કાર્યશૈલી રહી

13:25 November 25

દેવોથાન એકાદશીની તમામ દેશવાસીઓને શુભકામના :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

અમારા તમામ લોકો માટે ખૂબ ખુશીની વાત છે કે કોન્ફરન્સ સરદાર પટેલજીની સાનિધ્યમાં થઈ રહી છે

આજે દેવોથાન એકાદશી છે, આજના દિવસથી માંગલિક કાર્યક્રમોની શરૂઆત થાય છે

દેવોથાન એકાદશીની તમામ દેશવાસીઓને શુભકામના

કોરોના બાદ પહેલીવાર સીધી સભા કરવાનો મોકો મળ્યો

ઐતહાસિક અવસર નો હું સાક્ષી રહ્યો છું તે મારા મારા સૌભાગ્ય ની વાત

દેશની જનતા જનપ્રતિનિધિઓ થી સંસદની મર્યાદા નું પાલન કરવાની ઈચ્છા રાખે છે

જ્યારે જનપ્રતિનિધિ સંસદ કે વિધાનસભામાં ખરાબ વર્તન કરે છે ત્યારે લોકોને દુઃખ પહોંચે છે

લોક તાંત્રિક વ્યવસ્થામાં વાત ને વિવાદ ના બનવા દેવા માટે સંવાદ ખૂબ જરૂરી

પીઠાસીન અધિકારીનું દાયિત્વ છે સદન માં જનપ્રતિનિધિઓ ને બોલવા માટે નું યોગ્ય 

12:03 November 25

કેવડીયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો પ્રારંભ

કેવડીયામાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પહોચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ
કેવડીયામાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પહોચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરાવ્યો પ્રારંભ
  • ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા હાજર
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર
  • વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર
  • ટેન્ટ સીટી 2 પર યોજાઈ રહી છે બે દિવસીય કોન્ફરન્સ

12:02 November 25

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ કોન્ફરન્સમાં હાજર

ગાંધીનગર :  મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલ કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલી આપવા ગાંધીનગર પહોચશે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ કોન્ફરન્સમાં હાજર રહેશે.

12:01 November 25

live page

કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રને લગતી મહત્વની બેઠક અને કામકાજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કરવામાં આવશે. PM મોદીની જાહેરત મુજબ 24 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

  • કેવડીયામાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પહોચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ
  • ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ પહોંચ્યા કોન્ફરન્સ સ્થળ ટેન્ટ સીટી 2 પર
  • ટેન્ટ સીટી  2 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષ પણ પહોંચ્યા સ્થળ પર
  • વિધાનસભા અને વિધાન પરિષદ ના સચિવો પણ પહોંચ્યા સ્થળ પર

Last Updated : Nov 25, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.