ETV Bharat / state

370ની કલમ હટાવવાનું શ્રેય હું સરદારને સમર્પિત કરુ છું: વડાપ્રધાન મોદી

કેવડીયા: વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના કેવડિયા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીના પ્રસંગે તેમની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં વડાપ્રધાન મોદીએ રન ફોર યુનિટી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

author img

By

Published : Oct 31, 2019, 1:35 PM IST

sardar vallabhbhai patel jayanti

રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, આઝાદી બાદ પ્રથમ વાર જમ્મુ કાશ્મીરમાં બીડીસી ચૂંટણી થઈ છે. અને 98 ટકા પંચ અને સરપંચોએ મત આપ્યા હતા. આ ભાગીદારી આપણા દેશની એકતા દર્શાવે છે. હવે જમ્મુ કાશ્મીરમાં એક રાજકીય સ્થિરતા આવશે.

આપણા ભાઈ-બહેનો જે આ અસ્થાઈ દિવાલની પેલે પાર રહેતા હતા, તેઓ પણ અસમંજસમાં હતા. જે દિવાલ કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદને વધારવામાં મદદ કરતો હતો. હવે આ દિવાલ ધરાશાયી થઈ છે. દાયકાઓ સુધી 370ની કલમ આપણા માટે એક દિવાલ બનીને ઊભી હતી.

કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીનું સંબોધન

આગળ જણાવ્યું કે, એક સમય હતો જ્યારે સરદાર પટેલે જણાવ્યું હતું કે, જો કાશ્મીરનો મુદ્દો તેમની પાસે હોત, તો તેને ઉકેલવામાં આટલી વાર ન લાગતી. આજે તેમની જન્મ જયંતિ પર કુલ કલમ 370 તેમને સમર્પિત કરુ છું. અમને એ વાતની પણ ખુશી છે કે, આજથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એક નવા ભવિષ્ય તરફ ગતિ કરવા જઈ રહ્યું છે. હાલમાં જ ત્યાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ ચૂંટણીમાં 98 ટકા પંચ અને સરપંચોએ ભાગીદારી દાખવી હતી.

હવે જમ્મુ કાશ્મીરમાં રાજકીય સ્થિરતા આવશે. પોતાના સ્વાર્થ માટે અહીં સરકાર બનાવી અને બગાડવાનો ખેલ હવે બંધ થશે. વિસ્તારને ધ્યાને રાખી ત્યાં સમસ્યાઓ અને તકલીફો પણ દૂર થશે. નવા હાઈવે, નવી સ્કૂલ, નવા રસ્તાઓ, નવી હોસ્પિટલ જમ્મુ કાશ્મીકના વિકાસને નવી ઉંચ્ચાઈ પર લઈ જશે.

મને એ વાતની ખુશી છે કે, આજથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીને સાતમાં પગારપંચનો લાભ મળતો થઈ જશે.

જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં નવી વ્યવસ્થા જમીન પર આડી રેખા ખેંચવા માટે નથી, પણ વિશ્વાસની એક મજબૂત કડી બનાવવાની છે. આ જ વિશ્વાસ છે કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે સરદારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સરદાર સાહેબની પ્રેરણાથી જ અમે સંપૂર્ણ ભારતમાં ભાવનાત્મક અને સંવિધાનિક વિલય પર જોર આપી રહ્યા છીએ. આ એજ પ્રયાસ છે જેનો 21મી સદીમાં નજરઅંદાજ કરી આપણે ભારતની મજબૂતીની કલ્પના કરી શકીએ નહીં.

Intro:નર્મદા

વિઝ્યુઅલ્સ live કીટ થી ઉતાર્યા છે.

એકતા આપણી ઓળખ છે.ભારતની વિશેષતા છે વિવિધમાં એકતા, આપણે વિવિધતાથી ભરેલા છીએ, વિવિધા આપણી ગરીમા, ઓળખ છે. વિવિધતામાં વિરોધાભાસ ક્યારેય નથી દેખાતો, પણ એકતાનું સામર્થ્ય દેખાય છે.સરદાર વલ્લભ ભાઈ પટેલની વાણીમાં જે શક્તિ હતી અને તેમના વિચારોમાં જે પ્રેરણા હતી, તેને દરેક ભારતીય અનુભવી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી વડાપ્રધાન મોદીનું સંબોધન કર્યું.

Body:સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત કરીને વાડાપ્રધાન મોદીએ કહ્યું, સરદાર પટેલની પ્રતિમા એકતાનું જીવતુ જાગતું પ્રતિક છે. તેમાં કમાન્ડોએ શૌર્ય દર્શાવ્યું.NDRF અને CRPF બાદ NSG (નેશનલ સિક્યોરિટી ગાર્ડ) દ્વારા મોકડ્રીલમાં અદમ્ય સાહસ દર્શાવીને આતંકીઓને ઝડપી લઈને, રોબોટ દ્વારા બોમ્બને ડિફ્યુઝ કરાયો.

એકતા જ એવો માર્ગ છે જેના પર ચાલીને, એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો થશે, નવા ભારતનું નિર્માણ થશે, એ વાતની ખુશી છે કે આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એક નવા ભવિષ્ય તરફ પગલું ભરી રહ્યા છે. હાલમાં જ ત્યાં બ્લોક ડિવેલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં 98 ટકા પંચો-સરપંચોની ભાગીદારી એક મોટો સંદેશ છે. ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે જો કાશ્મીરનો મામલો તેમની પાસે રહ્યો તો તેના સમાધાન માટે આટલું મોડું ના થયું હોત. આજે તેમની જન્મ જંયતી પર હું કલમ 370 હટાવવાનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિત કરું છું. સરદાર સાહેબના આશીર્વાદથી આ તાકતોને પરાસ્ત કરવાનો એક મોટો નિર્ણય દેશમાં કેટલાક અઠવાડિયા પહેલા લેવાયો છે. આર્ટિકલ 370એ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદ અને આતંકવાદ સિવાય કશું નથી આપ્યું. જ્યારે વિવિધતાઓ વચ્ચે આપણે એકતાના માર્ગે ચાલીએ છીએ ત્યારે તાકતોને જડબાતોડ જવાબ મળે છે. જ્યારે સરદાર પટેલ 500 રાજા રજવાડાઓના એકીકરણના ભગીરથ કાર્ય માટે નીકળ્યા હતા તો એ ચુંબકીય શક્તિ હતી, જેના કારણે રાજા-રજવાડા ખેંચાઈ આવ્યા હતા. જ્યારે વિદેશની ધરતી પર મેડલ જીત્યા બાદ તિરંગો લહેરાય છે તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને મહારાષ્ટ્રથી મણિપુર સુધી એક સાથે રોમાંચિત થઈ ઉઠે છે. આ એવી એકતા છે જે આખા દેશમાં નહીં જોવા મળે. અહીં દક્ષિણથી નીકળેલા આદિ શંકરાચાર્ય, ઉત્તરમાં મઠોની સ્થાપના કરે છે. બંગાળથી નીકળેલા સ્વામી વિવેકાનંદે દેશના દક્ષિણ ભાગમાં કન્યાકુમારીમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એકતા સાથે પીએમએ ગાંધીજીનું નામ જોડ્યું.પોરબંધરમાં જનમેલા ગાંધીએ ચંપારણમાં જઈને લોકોને જગાવવાની કોશિશ કરી. માટે હું માનુ છું કે એકતા જ આપણી મોટી તાકાત છે. આંબેડકરના શ્રેષ્ઠ કાર્ય અને બંધારણને પણ વડાપ્રધાને યાદ કર્યું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.