નર્મદાનો ગોરા બ્રીજ ડૂબી ગયો છે. ત્યારે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ 4670 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ થયો છે. જેથી આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઇ મળશે. હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર - નર્મદા બંધની સપાટી
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સત્તત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 135ને પાર થઇ ગઈ છે. જે ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા તંત્ર અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે નર્મદા ડેમના 10 દરવાજામાંથી 1.5 મીટર ખોલી દરવાજામાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમ માંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે.
સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 135 મીટરને પાર
નર્મદાનો ગોરા બ્રીજ ડૂબી ગયો છે. ત્યારે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ 4670 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ થયો છે. જેથી આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઇ મળશે. હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
Intro:APROAL BAY-DAY PLAN MA PAAS
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમ સપાટી 135 ને પાર થી ગઈ છે જે ઐતિહાસિક સપાટી એ પહોંચી જતા તંત્ર અને ખેડૂતો માં પણ ખુશી ની લહેર પ્રસરી છે. નર્મદા બંધ ના ઉપરવાસ માંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમ ના 10 દરવાજા માંથી 1.5 મીટર ખોલી દરવાજા માંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમ માંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છેBody:નર્મદાનો ગોરા બ્રીજ પુનઃ ડૂબી ગયો છે. ત્યારે લોકોની તકલીફ ફરી ઉભી થઇ છે. નર્મદા ડેમમાં હાલ 4670 mcm લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ કહેવાય. આગામી દિવસો માં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનો ને સિંચાઇ મળશેConclusion:હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા એ પણ ખુશી વ્યક્ત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સૂચના મુજબ કેનાલ માં 20 હજાર ક્યૂસેક પાણી નર્મદા કેનાલ માં છોડી રાજ્યના તમામ તળાવો મહત્વના જે ડેમો નર્મદા કેનાલ સાથે લિંક છે તે અને સાબરમતી સહિત 4 જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક સપાટી સારીરીતે ભરીશું આ મહિના માં નર્મદા ડેમ પોતાની મહત્તમ સપાટી ને પાર કરી લેશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો
બાઈટ - રાજીવ ગુપ્તા (MD નર્મદા નિગમ )