ETV Bharat / state

નર્મદાઃ ડેડીયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં ધારાસભ્યે દારૂનો અભિષેક કર્યો - Alcohol use in Khatmuhurt MP

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રસ્તાના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય દ્વારા દારૂનો અભિષેક કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ડેડિયાપાડાના અંરિયાળ વિસ્તારોમાં રસ્તાના કામોના ખાતમુહૂર્તમાં ભાજપ અને BTPના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

9341831
9341831
author img

By

Published : Oct 28, 2020, 3:28 PM IST

Updated : Oct 28, 2020, 4:57 PM IST

  • રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
  • ખાતમુહૂર્ત સમયે દારૂનો ઉપયોગ કરાયો
  • દારૂનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ

નર્મદા : BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ભાજપના પૂર્વ પ્રધાન મોતીલાલ વસાવાની હાજરીમાં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કરતા સમયે દારૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાથી ખાતમુહૂર્તમાં દારૂનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

ડેડીયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં ધારાસભ્યે દારૂનો અભિષેક કર્યો

સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી

રોડના ખાતમુહુર્તમાં દારૂના ઉપયોગ કરવા અંગે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર આદિવાસી પરંપરાને મુજબ ખાતમુહૂર્તમાં દારૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Last Updated : Oct 28, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.