ETV Bharat / state

કેવડિયા સત્તામંડળ સામે રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરી લાલ આંખ

નર્મદામાં રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદીએ SOUADTGA સત્તામંડળના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક (Purnesh Modi meeting in Narmada) યોજી હતી. સાથે જ તેમણે કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવાતા આડેધડ નિર્ણય સામે નારાજગી (Resentment against the authorities in Kevadia) વ્યક્ત કરી હતી.

કેવડિયા સત્તામંડળ સામે રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરી લાલ આંખ
કેવડિયા સત્તામંડળ સામે રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરી લાલ આંખ
author img

By

Published : Jun 22, 2022, 11:17 AM IST

નર્મદાઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન તેમ જ નર્મદા જિલ્લાના પ્રભારી પ્રધાન પૂર્ણેશ મોદી નર્મદાની મુલાકાતે (Purnesh Modi meeting in Narmada) પહોંચ્યા હતા. અહીં તેમણે કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવાતા આડેધડ નિર્ણયો સામે નારાજગી વ્યક્ત (Resentment against the authorities in Kevadia) કરી હતી. સાથે જ તેમણે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

કેવડિયા સત્તામંડળ સામે રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરી લાલ આંખ

આ પણ વાંચો- રિક્ષામાં જતા પ્રવાસીઓ વધુ ભાડું ચૂકવવા થઈ જાઓ તૈયાર, સરકારે આપ્યો નવો ઝટકો

કોન્ફરન્સ હૉલમાં યોજાઈ બેઠક - તેમની નર્મદા જિલ્લા (State Minister Purnesh Modi Narmada Visit) મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે વહીવટી કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી.

પૂર્ણેશ મોદીએ SOUADTGA સત્તામંડળના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
પૂર્ણેશ મોદીએ SOUADTGA સત્તામંડળના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠકન યોજી

આ પણ વાંચો- Purnesh Modi visiting Kutch : કચ્છ જિલ્લામાં આજે કેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન થયાં જાણો

પ્રશ્નો ઉકેલવા થઈ ચર્ચા - રાજ્યપ્રધાને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી (Discussion to resolve various issues of Narmada) ઉકેલાય. તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. સાથે જ આ દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના આ વિસ્તારના અન્ય આગેવાનો તેમ જ SOUADTGAના વરિષ્ઠ અધિકારીઓમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપ્રધાને સત્તામંડળનો લીધો ઉધડો
રાજ્યપ્રધાને સત્તામંડળનો લીધો ઉધડો

ઑથોરિટી સાથે બીજી બેઠક થઈ - મુખ્યત્વે સ્ટેચ્યૂ ઑફ યુનિટી-એકતાનગર વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો (Discussion on various issues in Ektanagar) છે. તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઑથોરિટી સાથે આ બીજી બેઠક કરી હતી. મુખ્યત્વે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, તેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના-મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે. તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને SOUADTGA ઑથોરિટીના અધિકારીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા (Discussion to resolve various issues of Narmada) અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.