ETV Bharat / state

નર્મદા જિલ્લાનાં કુપોષિત બાળકો માટે કોણ જવાબદાર - malnourished children in narmada

નર્મદાઃ રાજ્યભરમાં નર્મદા જિલ્લો બીજા નંબરે સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નર્મદા જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન આપવા છતાં કુપોષણ બાબતે જિલ્લો હજીએ પછાત છે તે કડવી વાસ્તવિકતા છે.

નર્મદા જિલ્લાનાં કુપોષિત બાળકો માટે કોણ જવાબદાર
author img

By

Published : Jul 12, 2019, 2:00 PM IST

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ બીજા નંબરે 12368 બાળકો કુપોષિત છે, તેમાંય અભ્યાસ કરતા 33 ટકા બાળકો કુપોષિત એટલે કે ઓછુ વજન ધરાવે છે. સરકાર દ્વારા આ બાળકો માટે પૌષ્ટિક આહાર આપવાના દાવા વચ્ચે બાળકો તંદુરસ્ત કેમ નથી તે જાણવા ઈટીવી ભારતની ટીમ આજે કેટલીક આંગણવાડીની મુલાકાતે પહોંચી હતી. જ્યાં બાળકો પૌષ્ટિક આહારના અભાવે નહીં પરંતુ ઈન્ફ્રાસ્ટ્કચરની ઉણપ અને રમવાના સાધનોના અભાવને કારણે કુપોષિત હોવાની વિગતો સામે આવી છે. અહીં આંગણવાડીના મકાનની છત તૂટેલી હાલતમાં જોવા મળી હતી. શું કહે છે આ અંગે શું કહે છે આંગણવાડી સંચાલક બહેનો તે સાંભળીએ.

નર્મદા જિલ્લાનાં કુપોષિત બાળકો માટે કોણ જવાબદાર

જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ગુજરાતમાં બીજા નમ્બરે છે તે વાત અહીંના જિલ્લા વિકાસ અધિકારી જિન્સી વિલ્લીઅમ ખુદ સ્વીકારી રહ્યાં છે. પરંતુ તેઓનું કહેવું છે કે અમારા પ્રયત્ન છે કે બાળકો સુપોષિત થાય. તે માટે અમે નિષ્ણાંતોનાં સલાહસૂચન લઈને બાળકોના જમવામાં ફેરફાર કરીએ છે.

કુપોષણ એ બાળકો માટે સહુથી મોટું દુષણ છે અને તેને સુધારવા સરકાર દ્વારા સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નો છતાં બાળકો ઓછા વજનના કુપોષિત હોય છે. ત્યારે આ આ પરિસ્થિતિ કેમ ઉભી થાય છે તે માટે સરકાર અને સમાજે વિચાર કરવો પડશે અને તેને દૂર કરવામાં એકબીજાના સહયોગથી આગળ વધવું પડશે તે નિશ્ચિત છે.

નર્મદા જિલ્લામાં આજે પણ કુપોષણ વાળા 12673 બાળકો આંગણવાડીઓ માં રમે છે, 
એક વર્ષમાં પોષણક્ષમ આહાર દ્વારા 28.86 % બાળકો માંથી 8% કુપોષણ થી બહાર આવ્યા  

નર્મદા અને દાહોદ જિલ્લામાં સહુથી વધુ કુપોષિત બાળકો હોવાનું બહાર આવતા તંત્ર દવારા આ બાળકો ને સુપોષિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પરંતુ આ બાળકો કુપોષિત કેમ રહ્યા તે જોવા ETV BHARAT એ  આજે કેટલીક આંગળવાડી  ની મુલાકત લીધી તો હકીકત ચોંકાવનારી મળી
વી/ઓ 1
નર્મદા જિલ્લો એસ્પિરેશન ડીસ્ટ્રીકટ તરીકે પસંદ થયેલો છે અને તેથી આ જિલ્લામાં ખાસ દેખરેખ રાખી જિલ્લાનો વધુ વિકાસ થાય તેવા સરકારના પ્રયત્નો છે  પરંતુએ પણ એ સત્ય હકીકત છે કે જિલ્લામાં બાળકો નું કુપોષિત હોવું પણ એટલીજ સત્યતા છે જિલ્લામાં કુલ 12368 બાળકો કુપોષિત છે જે અભ્યાસ કરતા બાળકો પૈકી 33 ટકા બાળકો કુપોષિત એટલેકે ઓછા વજન વાળા છે સરકાર દ્વારા આ બાળકો માટે પૌષ્ટિક આહાર અને રમતગમત માટે સાધનો તો અપાય છે છતાં આ બાળકો તંદુરસ્ત કેમ નથી તે જોવા આજે અમે કેટલીક આંગણવાડી ની મુલાકાતે ગયા તો લગભગ આંગણવાડીમાં પૌષ્ટિક આહાર તો અપાતો હતો પરંતુ અહીંના વડિયા  ગામ ની આંગળવાડીમાં મકાન બરાબર ના હતું મકાન ની છત તૂટેલી હતી જોકે આજે વરસાદ ન હતો તેથી બાળકો આ તૂટેલી છત નીચે બેસી રમીશકતા હતા પરંતુ આવા ઇન્ફ્રાસ્ટ્રચમાં બાળકો કેવી રીતે ખિલી શકે તે એક મોટો પ્રશ્ન રહ્યો અમે આ આંગણવાડી સંચાલક બહેનો સાથે વાત પણ કરી આવો સાંભળીએ શું કહે છે આ બહેનો 

બાઈટ 1 ટુ 1 છે આંગણવાની સંચાલક સાથે  

વી/ઓ 2
જિલ્લામાં કુપોષિત બાળકો ની સંખ્યા ગુજરાત માં બીજા નમ્બરે છે તે વાત અહીંના જિલ્લા વિકાસ અધિકારી જિન્સીવિલ્લીઅમ  સ્વીકારે છે પરંતુ તેઓનું કહેવું છે કે અમારા પ્રયત્ન છે કે બાળકોશુપોષિત થાય અને તેને માટે અમે  નિષ્ણાતો ના સલાહસૂચન લઈએ છીએ અને જરૂરી ખાવાના નો ફેરફાર કરી બાળકો ને આપીએ છે વળી અંતરિયાળ વિસ્તારમાં પણ દૂધ સંજીવની દ્વારા બાળકોને પોષણ મળે તેની ખાતરી રખાય રહી છે જેને કારણે જિલ્લામાં 40ટકા બાળકો કિઉપોષિત હતા તે હવે 33 ટકા થયા છે 

બાઈટ 2- જીન્સી વિલિયમ (જિલ્લા વિકાસ અધિકારી -નર્મદા )

વી/ઓ 3
કુપોષણ એ બાળકો માટે સહુથી મોટું દુષણ છે અને તેને સુધારવા સરકાર તો પ્રયત્નશીલ છે જ પરંતુ સરકાર દ્વારા કેરેલ  પ્રયત્નો છતાં બાળકો ઓછા વજનના કુપોષિત હોય છે ત્યારે સરકારે કરેલા પ્રયત્નો ક્યાં જાય છે એ સહુથી મોટો પ્રશ્ન છે 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.