ETV Bharat / state

Kevadiya Summer Meeting: પશુપાલન અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજન કરવામાં આવ્યું, જાણો આ બેઠકનું અંતિમ લક્ષ્ય - animal husbandry dept gujarat

કેવડીયામાં એક દિવસીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 1600 કિલોમીટર દરીયાઈ વિસ્તારમાં કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ફિશરીઝ વિભાગોમાં(animal husbandry dept gujarat ) કઈ રીતે ગુજરાત વધુમાં વધું લાભ લઈ શકે તે આ મીટનું આયોજન(animal husbandry dept gujarat ) કરવામાં આવ્યુ હતું. ચાલો જાણીએ આ સમર મીટનું ઉદ્દેશ્ય.

Kevadiya Summer Meeting: પશુપાલન અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજન કરવામાં આવ્યું, જાણો આ બેઠકનું અંતિમ લક્ષ્ય

author img

By

Published : Apr 19, 2022, 6:50 PM IST

નર્મદા: કેવડીયામાં એક દિવસીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ સમર મીટનું(Kevadiya Summer Meeting0 આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન જીતુભાઇ ચૌધરી સહીત દેશના વિવિધ રાજ્યના પશુપાલન અને મત્સ્યઉદ્યોગ પ્રધાનો સહિત કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ફિશરીઝ વિભાગોના સચિવો ભાગ લીધો હતો. ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આજે પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એકતા નગર, નર્મદા ટેન્ટ સિટી -2 કેવડિયામાં સમર મીટનું(Kevadiya Fisheries Summer Meet) આયોજન કરવામાં આવ્યું છે.

કેવડીયામાં એક દિવસીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું

મત્સ્યઉદ્યોગ વ્યવસ્થાપન યોજનાઓ વિકસાવવામાં આવી - ભારત સરકાર ઇકોસિસ્ટમ અભિગમનો ઉપયોગ કરીને ટકાઉ અને જવાબદાર વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને કાર્યક્ષમ મત્સ્યપાલન શાસનને સુનિશ્ચિત કરવાના હેતુથી નિયમનકારી માળખા સાથે મત્સ્યઉદ્યોગ વ્યવસ્થાપન યોજનાઓ વિકસાવવામાં આવી છે. ગુજરાત પાસે 1214 કિલોમીટરનો દરિયાકિનારો છે જે 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાં ફેલાયેલો છે અને દરિયાઈ વસવાટો અને વિકાસની સંભાવનાઓની વિવિધ શ્રેણીનું ઘર છે. માછીમારો, વેચાણકર્તાઓ અને ઉદ્યોગોની આર્થિક કિંમત, જેમાં ખાસ કરીને નિકાસ, માછીમારી ઉદ્યોગના વિકાસ પર સીધી અસર કરે છે.

આ પણ વાંચો: ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અંતર્ગત જૂનથી ઓગષ્ટ સુધી યાંત્રીક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ

જીતુ ચૌધરીએ કહ્યું કે - એક દિવસીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ સમર મીટ પશુપાલન અને ફિશરીઝ વિભાગોના સચિવો આવ્યા છે. ભારતના કેબિનેટ મિનિસ્ટર પુરસોત્તમ રૂપાલાના નેતૃત્વમાં(animal husbandry dept gujarat) સમગ્ર ભારત દેશમાંથી 14 જેટલા રાજ્યોમાંથી પ્રધાનો આવેલા છે. ગુજરાત આજે સૌથી વધુ ફિશરીઝ લાબ ઉઠાવી રહ્યું છે. ગુજરાતના 1600 કિલોમીટર દરીયાઈ વિસ્તારમાં 31 ફિશરીઝ લેન્ડ સેન્ટરોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આદીવાસી લોકોને 5 હેકટરમા તેઓ ધંધો કરી શકે તે માટે તેમને લાભ આપવામા આવ્યું છે.

આ પણ વાંચો: Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું

આ મીટનો ઉદ્દેશ્ય - રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે એક કન્વર્જન્સ ફ્રેમવર્ક બનાવવાનો, યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો હતો. આ સાથે પરિણામો વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતમાં પણ મસ્ય ઉધોગો સાથે જોડાયેલ માછીમારીઓને પણ આજના આધુનિક યુગ સાથે જોડી અને નવી ટેકનોલોજી સાથે મસ્ય ઉધોગ કરતા લોકોને વધુ ફાયદો(Animal Husbandry and Fisheries benefits) થાય અને માછીમારિઓને વધુ દેશમાં રોજગારી વધે તે માટેનું આજે એક દિવસનો સેમિનાર યોજાયો હતો.

કેન્દ્રીય મસ્ય અને પશુપાલન પ્રધાન પુરસોત્તમ રૂપાલાએ પણ વધું માં જણાવ્યું હતું - ઇંગ્લેન્ડ માછી મારી કેવી રીતે આપણે ગુજરાત રાજ્યમાં તેનો વિકાસ કરી શકીએ છીએ. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને સહકાર આપે જેથી ભારતને એક રાષ્ટ્ર તરીકે વિકસાવવા(fisheries sector in india) માટે એક ટીમ તરીકે કામ કરી શકે છે. અમારા વિભાગોની કેન્દ્રીય પ્રાયોજક યોજના સાથેના તમામ હિસ્સેદારો અને રાજ્યના પ્રતિનિધિઓએ અથવા પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગની સહાય અને કલ્યાણકારી યોજનાની માહિતી ગુજરાત રાજ્યના વિકાસ સાથે શેર કરવી આવશ્યક છે. રાજ્ય સરકાર તરફથી પણ તેઓએ સમસ્યાનું નિરાકરણ આપવું જોઈએ તેમજ તેમને સલાહ પણ આપવી જોઈએ. વિકાસ સાથે આ વિભાગ કેવી રીતે વધુ ઉભરી(fisheries sector contribution to gdp) શકે છે તે આ બેઠકનું અંતિમ લક્ષ્ય હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.