પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીમડી હેલીપેડ ખાતે આજે 9મી જાન્યુઆરીના રોજ ત્રિ દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેવા આવ્યા હતાં. આ બાબતની સમગ્ર તૈયારી કલેક્ટર તથા SSNLના MD રાજીવ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પતંગ મહોત્સવમાં દેશને વિદેશની પતંગોએ પ્રવાસીઓનું આકર્ષણ જમાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પણ આ અલગ અલગ વિદેશી પતંગો જોઈ એક અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો
નર્મદા: જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે ગુરુવારે અત્યાર સુધીનો બીજી વાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ભાગરૂપે 17 દેશોના 70, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લઇ લાંબી અને રંગ બેરંગી ડિઝાઈનો વાળી પતંગો ચગાવી હતી. જેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં.
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીમડી હેલીપેડ ખાતે આજે 9મી જાન્યુઆરીના રોજ ત્રિ દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેવા આવ્યા હતાં. આ બાબતની સમગ્ર તૈયારી કલેક્ટર તથા SSNLના MD રાજીવ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પતંગ મહોત્સવમાં દેશને વિદેશની પતંગોએ પ્રવાસીઓનું આકર્ષણ જમાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પણ આ અલગ અલગ વિદેશી પતંગો જોઈ એક અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે બીજીવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે યોજાયો હતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ભાગરૂપે 17 દેશોના 70, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લઇ લાંબી અને રંગ બે રંગી ડિઝાઈનો વળી પતંગો ચકાવી હતી અને જેને જોવા મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટ્યા હતાBody:પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીમડી હેલીપેડ ખાતે આજે 9 મી જાન્યુઆરીના રોજ ત્રિ દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેવા આવ્યા હતા બાબત ની સમગ્ર તૈયારી જિલ્લા કલેક્ટર તથા ssnl ના એમડી રાજીવ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું આ પતંગ મહોત્સવ માં દેશને વિદેશ ની પતંગો એ પ્રવાસીઓ નું આકર્ષણ જમાવ્યું હતું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પણ આ અલગ અલગ વિદેશી પતંગો જોઈ એક અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો
બાઈટ - 1 રંજીતા સુથાર - પ્રવાસીConclusion:કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કોઈ સેલિબ્રિટી આવવાની નથી પરંતુ વન અને પર્યાવરણ ના અગ્ર સચિવ અને નર્મદા નિગમ ના MD ડો.રાજીવ ગુપ્તા ના હસ્તે પતંગ મહોત્સવ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જયારે ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ પતંગ ઉત્સવ માં તારક મહેતા ની ટિમ સેલિબ્રિટી તરીકે બોલાવવામાં આવી હતી જેનું આકર્ષણ પ્રવાસીઓ મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા ચાલુ વર્ષે કોઈ પણ સેલિબ્રિટી ન હોવાને કારણે પ્રવાસીઓ માં નિરાશા જો જોવા મળતી હતી પરંતુ વિદેશી પતંગો ને જોઈ પ્રવાસીઓ માં એક આનંદ પણ છવાયો હતો
બાઈટ - 2 ડો.રાજીવ ગુપ્તા ( પર્યાવરણ ના અગ્ર સચિવ અને નર્મદા નિગમ ના MD)