સેલવાસ : સંઘપ્રદેશ સેલવાસમાં કોરોનાના કેસો રોજબરોજ વધતા જ જાય છે. બુધવારે વધુ 21 કેસ મળી આવ્યા છે, જેથી કુલ કેસનો આંકડો 338 થયો છે. પણ તંત્ર માટે રાહતના સમાચાર એ છે કે, સફળ સારવાર મેળવી 206 લોકો ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 126 પર છે. અત્યાર સુધી કોરોનાના કારણે એકનું મૃત્યુ નોંધાયું છે.
સેલવાસ કલેક્ટરના PAનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, 2 દિવસ કચેરી બંધ - સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનાના દર્દીઓ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. બુધવારે વધુ 21 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં કલેકટરની મહિલા PAનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા કલેકટર કચેરીને 2 દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી છે.

સેલવાસમાં કલેકટરની PA નો રિપોર્ટ કોરોના પોઝિટિવ
સેલવાસ : સંઘપ્રદેશ સેલવાસમાં કોરોનાના કેસો રોજબરોજ વધતા જ જાય છે. બુધવારે વધુ 21 કેસ મળી આવ્યા છે, જેથી કુલ કેસનો આંકડો 338 થયો છે. પણ તંત્ર માટે રાહતના સમાચાર એ છે કે, સફળ સારવાર મેળવી 206 લોકો ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 126 પર છે. અત્યાર સુધી કોરોનાના કારણે એકનું મૃત્યુ નોંધાયું છે.
સેલવાસમાં કલેકટરની PA નો રિપોર્ટ કોરોના પોઝિટિવ
સેલવાસમાં કલેકટરની PA નો રિપોર્ટ કોરોના પોઝિટિવ
Last Updated : Jul 22, 2020, 11:10 PM IST
TAGGED:
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી