ETV Bharat / state

મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, 'પૈસા કેમ આપતો નથી' કહી યુવકને માર્યો ઢોર માર

મોરબીમાં 4 વ્યાજખોરો એક યુવકને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ પૈસાની પઠાણી ઉઘરાણી કરવા (Usurers beat a man for Rupees in Morbi ) માટે ફરિયાદીના કારખાને પહોંચી ગયા હતા. ત્યારબાદ તેને ઢોર માર માર્યો હતો. હવે આ મામલે પોલીસે (Morbi City A Division Police Station) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, 'પૈસા કેમ આપતો નથી' કહી યુવકને માર્યો ઢોર માર
મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, 'પૈસા કેમ આપતો નથી' કહી યુવકને માર્યો ઢોર માર
author img

By

Published : Jan 6, 2023, 1:48 PM IST

મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધતો જાય છે. આવી જ એક ઘટના સામે આવી (Usurers beat a man for Rupees in Morbi) છે પંચાસર રોડ (Panchasar Road Morbi) પાસે આવેલા એક કારખાનામાંથી. અહીં વ્યાજખોરો યુવક પાસેથી પઠાણી ઉઘરાણી કરવા પહોંચ્યા હતા. તેમ જ 'તું રૂપિયા કેમ આપતો નથી' કહી તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં (Morbi City A Division Police Station) ફરિયાદ દાખલ દાખલ થવા પામી છે.

4 વ્યાજખોરો સામે ફરિયાદ પંચાસર રોડ પર ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા પ્રદિપ કેશવજીભાઇ પરમારે મોરબી એ ડિવિઝન પોલીસમાં (Morbi City A Division Police Station) આરોપી શકિતસિંહ ઝાલા, ભાવેશ સતવારા, દર્શન સતવારા અને મયુર આહિર સામે ફરિયાદ નોંધાવી હતી.

દર મહિને આપતા હતા વ્યાજ તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી આશરે એકાદ વર્ષ પહેલા પ્રદિપભાઈએ દવાખાનાના કામ માટે રૂપિયાની જરૂરત હોવાથી તેમણે આરોપી દર્શન પાસેથી રૂપિયા 1,25,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને બદલામાં આરોપી દર્શને પ્રદિપભાઈની લોડીંગ રીક્ષા નંબરજી.જે. 36 -યુ. 7069ની આર.સી અસલ બુક લઈ લીધી હતી, જેને પ્રદિપભાઈ દર મહીને રૂપિયા 7,500નું વ્યાજ આપતા હતા.

બીજા આરોપી પાસેથી લીધા હતા 10 હજાર આ ઉપરાંત ફરિયાદીએ આરોપી શકિતસિંહ પાસેથી ગત સાતમ આઠમના તહેવાર ઉપર રૂપિયા 10,000 વ્યાજે લીધા હતા અને તેને દૈનિક રૂપિયા 180નું વ્યાજ ચૂકવતા હતા. આજ દીન સુધીમાં પ્રદિપભાઈ તેને રૂપિયા 10,000 ચૂકવી આપ્યા છે. તેમ જ પેનલ્ટીના રૂપિયા પણ આરોપી શક્તિસિંહ મારી (Usurers beat a man for Rupees in Morbi ) લેતો હતો. આ ઉપરાંત પ્રદીપભાઈ પાસેથી તેમના આંધ્રબેન્કના 2 સહીવાળા ચેક પણ લીધા હતા.

આ પણ વાંચો લોકોની સેવા કરવાનો દાવો કરનારા AAPના નેતા ગૌતમ પટેલ નીકળ્યા વ્યાજખોર, હવે વોન્ટેડ જાહેર

અલગ અલગ સમયે લીધા હતા વ્યાજે આ ઉપરાંત પ્રદિપભાઈએ તેમના મિત્રના મિત્ર આરોપી ભાવેશ પાસેથી 4 મહીના પહેલા રૂપિયા 50,000 વ્યાજે લીધા હતા અને તેને પણ આંધ્રબેન્કના 2 ચેક કોરા સહીવાળા આપ્યા હતા. પ્રદિપભાઈ તેને દર મહીને રૂપિયા 8,000નું વ્યાજ ચૂકવત હતા અને કયારેક મહીને સમયસર વ્યાજ ન ચૂકવાઈ તો પેનલ્ટીના રૂપિયા અલગથી આરોપી ભાવેશ લેતો હતો અને તેને પ્રદીપભાઈએ આજદીન સુધીમા 40,000 રૂપિયા જેટલી રકમ ચૂકવી છે.

આ પણ વાંચો મોરબીમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરી યુવકને મારવાની ધમકીની ફરિયાદ નોંધાઇ

વધુ રૂપિયાની માગણી કરી ફરિયાદી આરોપી મયુર પાસેથી રૂપિયા 20,000 વ્યાજે લીધા હતા. તેને પણ તેમણે આંધ્રબેન્કના 2 કોરો સહીવાળા ચેક આપ્યા હતા. ને 8 દિવસે રૂપિયા 2,000નું વ્યાજ ફરિયાદી ચૂકવતા હતા. તેમણે આજ દીન સુધીમા આરોપી મયૂરને રૂપિયા 18,000 વ્યાજે આપી દીધા છે. તેમ છતા આ આરોપીઓ પ્રદિપભાઈ પાસે હજી વધુ રૂપિયાની માગણી કરે છે.

કારખાને જઈને માર માર્યો 15 ડિસેમ્બરે સાંજના સમયે ફરિયાદી પ્રદિપભાઈ તેમના કારખાને હાજર હતા. ત્યારે તેમના શેઠ જિતુભાઇની હાજરી આરોપી દર્શન તથા ભાવેશ બંને પ્રદીપભાઈ પાસે આવ્યા હતા. તે ત્યાં કહ્યું હતું કે, રૂપિયાની વાત કરવી છે. અમારી (Usurers beat a man for Rupees in Morbi )સાથે આવો. ત્યારબાદ ફરિયાદી પ્રદિપભાઈ તેની સાથે મુનનગર ચોકમાં ગયા હતા. ત્યારે ત્યાં આરોપી શક્તિસિંહ પણ આવી ગયો હતો. તેણે પ્રદિપભાઈને કહ્યું હતું કે, અમારા અમારા રૂપિયા તું કેમ આપતો નથી'.

ફરિયાદી કારખાનામાંથી ભાગ્યા ત્યારબાદ પ્રદિપભાઈ તેની સાથે દર્શનના મિત્ર વિનુના સીટીઝન કારખાને વાતચીત કરવા માટે આ લોકો સાથે ગયા હતા અને પ્રદીપભાઈ ત્યારે આ ત્રણેય આરોપીએ ફરિયાદીને અપશબ્દો કહી તેને માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ કહ્યું હતું કે, જો અમારા વ્યાજના રૂપિયા નહીં આપે તો જાનથી મારી (Usurers beat a man for Rupees in Morbi) નાખીશુ'. ત્યારબાદ ફરિયાદી કારખાનેથી જતા રહ્યા હતા. આવી પઠાણી ઉઘરાણીના મામલે પ્રદિપભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Morbi City A Division Police Station) ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.