ETV Bharat / state

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ, અન્ય ચાર શખ્સ પણ હોવાનું ખુલ્યું

મોરબીઃ શહેરમાં બે અલગ અલગ સ્થળેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મોરબી એ ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. ટીમે બે આરોપીને ઝડપી મુદામાલ જપ્ત કર્યો છે. જયારે અન્ય ચાર નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીઃ
author img

By

Published : Jun 18, 2019, 7:11 PM IST

મોરબી રવાપર ગામમાં એક યુવાન દુકાનના ટી.વી જોઈ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડમાં આવ્યો હતા. તે દરમિયાન આરોપી આકાશ ઉર્ફે વાદી વાઘજીભાઈ કાસુન્દ્રા મોરબી રવાપર બોનીપાર્કમાં તપાસ કરતા રેકોર્ડીંગના આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો હતો.તો પોલીસ દ્વારા આરોપી આકાશ કાસુન્દ્રાને ઝડપી લઈને રોકડ રકમ 7200 તથા 5000 નો મોબાઈલ કબજે કર્યો છે.તો પોલીસ તપાસમાં અન્ય એક આરોપી હિમાંશુ દિલીપભાઈ પટેલનું નામ સોમે આવ્યું હતુ. તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

જયારે અન્ય દરોડામાં LCB ટીમેં બાતમીને આધારે પંચાસર રોડ પર દરોડો પાડતા આરોપી ભાવેશ ભગવાનજી મેરજા મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. તો આરોપી પાસેથી 5500 કીમતનો મોબાઈલ તથા રોકડા 4400 સહીત કુલ 9900 નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભનો ધીરજ પટેલ, વિમલ અંબારામ પટેલ અને જીગો શંકર પટેલ એમ કુલ ત્રણના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસ ધરવામાં આવી છે.

R_GJ_MRB_03_18JUN_MORBI_CRICKET_SATTO_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_18JUN_MORBI_CRICKET_SATTO_SCRIPT_AV_RAVI

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા, ચાર નામો ખુલ્યા

મોરબીમાં બે અલગ અલગ સ્થળેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મોરબી એ ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. ટીમે બે આરોપીને ઝડપી મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય ચાર નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 

        મોરબી રવાપર ગામ ધરતી ટાવર-૩ ની નીચે બજરંગ પાનની દુકાન સામે એક યુવાન  મોબાઈલમાં દુકાનની ટી.વી જોઈ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે દરોડો કરતા આરોપી આકાશ ઉર્ફે વાદી વાઘજીભાઈ કાસુન્દ્રા રહે- મોરબી રવાપર બોનીપાર્ક ઓમ એપાર્ટમેન્ટ વાળા મોબાઈલમાં તપાસ કરતા રેકોર્ડીંગના આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોય આરોપી આકાશ કાસુન્દ્રાને ઝડપી લઈને રોકડ રકમ ૭૨૦૦ તથા ૫૦૦૦ નો મોબાઈલ કબજે લીધો છે જયારે અન્ય આરોપી હિમાંશુ દિલીપભાઈ પટેલ રહે-રવાપર ક્રિષ્ના સ્કુલ પાસે વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે 

        જયારે અન્ય દરોડામાં એલસીબી ટીમેં બાતમીને આધારે પંચાસર રોડ રાજનગર શ્રીમદરાજ સોસાયટીમાં દરોડો કરતા આરોપી ભાવેશ ભગવાનજી મેરજા પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોય જેને ઝડપી લઈને ૨ મોબાઈલ કીમત ૫૫૦૦ તથા રોકડા ૪૪૦૦ સહીત કુલ ૯૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભનો ધીરજ પટેલ, રહે મોરબી રવાપર રોડ, વિમલ અંબારામ પટેલ રહે મોરબી પંચાસર રોડ અને જીગો શંકર પટેલ રહે મોરબી રાજનગર એ ત્રણના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.