ETV Bharat / state

મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

મોરબી: લોકસભા ચુંટણીના ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે મતદાન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના કુલ નોંધાયેલા ૭,૫૧,૨૪૨ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે.

મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
author img

By

Published : Apr 23, 2019, 5:45 AM IST

મોરબી વિધાનસભા, ટંકારા વિધાનસભા તેમજ વાંકાનેર વિધાનસભા વિસ્તારના ૭,૫૧ લાખ મતદારો મતદાન કરશે. જેમાં ૨૦૫ શતાયુ નાગરિકો મતદાન કરશે. તે ઉપરાંત ૧૬,૮૧૧ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનશે.

મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંપન્ન
મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

આ અંગે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. EVM સહિતની તમામ સામગ્રી સાથે સ્ટાફને મતદાન મથકોએ રવાના કરી મતદાન મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

મતદાન મથક પર પૂરતી સુરક્ષા રાખવામાં આવી છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે. તેમજ મતદાન મથકો પર EVM સહિતની તમામ સાધન સામગ્રી સાથે સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો હતો અને મતદાન મથકનો કબ્જો સોંપવામાં આવ્યો છે.

Intro:Body:

R_GJ_MRB_06_22APR_MATDAN_STAF_RAVANA_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_06_22APR_MATDAN_STAF_RAVANA_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_06_22APR_MATDAN_STAF_RAVANA_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_06_22APR_MATDAN_STAF_RAVANA_PHOTO_04_AV_RAVI

R_GJ_MRB_06_22APR_MATDAN_STAF_RAVANA_SCRIPT_AV_RAVI

મોરબી જીલ્લામાં લોકસભા ચુંટણીની તૈયારીઓ પૂર્ણ, સ્ટાફ મતદાન મથક માટે રવાના

૭.૫૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

        લોકશાહીના સૌથી મોટા પર્વ એવું ચુંટણી પર્વ આવી ગયું છે લોકસભા ચુંટણીમાં આજે ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે મતદાન યોજાનાર છે ત્યારે મોરબી જીલ્લાના કુલ નોંધાયેલા ૭,૫૧,૨૪૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

મોરબી વિધાનસભા, ટંકારા વિધાનસભા તેમજ વાંકાનેર વિધાનસભા વિસ્તારના ૭.૫૧ લાખ મતદારો મતદાન કરશે જેમાં ૨૦૫ શતાયુ નાગરિકો મતદાન કરશે તે ઉપરાંત ૧૬,૮૧૧ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનશે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સોમવારે જ ઈવીએમ સહિતની તમામ સામગ્રી સાથે સ્ટાફને મતદાન મથકોએ રવાના કરીને મતદાન મથકનો હવાલો સોપવામાં આવ્યો છે દરેક મતદાન મથક પર પુરતી સુરક્ષા રાખવામાં આવી છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ સકે મતદાન મથકો પર ઈવીએમ સહિતની તમામ સાધન સામગ્રી સાથે સ્ટાફને આજે રવાના કરાયો હતો અને મતદાન મથકનો કબજો સોપવામાં આવ્યો છે જેથી કાલે સવારથી મતદાન સમયસર શરુ થઇ સકે અને લોકશાહી પર્વને મતદારો ઉજવી સકે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.